Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७४
उत्तराध्ययनसूत्रे कुमारोऽयं संसारात्सर्वदव विरक्तस्तिष्ठति । तथाऽप्यहं तव तुष्टये तं परिणाययिष्यामि । इत्युक्तवाऽश्वसेननृपः पार्श्वकुमारं समाहूयेदमब्रवोत्-वत्स ! अस्य राज्ञः सुतां परिणय। यद्यपि त्वं बाल्यादेव भववासाद् विरक्तोऽसि, तथाऽप्येतन्मम वचनं दाक्षिण्यवता त्वया मान्य मे इत्थे पित्रा साग्रहं प्रोक्तः पार्श्वप्रभुमौनमवलम्ब्य स्थितः। ततः प्रभावत्या सह भगवतो विवाहः संजातः ।
___अथैकदा गवाक्षस्थितो भगवान् पाश्वनाथः पुष्यहस्तान् नगराद् बहिगच्छतो बहून् जनानपश्यत् । ततः स पार्थस्थिताननुचरान् पृष्टवान्-किमद्य राजन् ! देखो यह पार्श्वकुमार संसार से सर्वदा विरक्त बना रहता है, परन्तु फिर भी मैं आप के संतोष के लिये उसको परणाऊँगा। ऐसा कह अश्वसेन राजा ने उसी समय अपने पास पार्श्वकुमार को बुलाकर ऐसा कहा-हे वत्स ! इस राजा की पुत्री के साथ तुम विवाह करो। यद्यपि तुम बाल्यकाल से ही इस गृहावास से विरक्त बने हुए हो तो भी मेरे इन वचनों को तुम जैसे विवेकी को मानना ही चाहिये । इस प्रकार पिता के द्वारा आग्रह पूर्वक कहे जाने पर पार्श्वकुमार उनके समक्ष कुछ भी नहीं बोले अतः प्रभु की संमति जान कर पिताने प्रभावती के साथ उनका विवाह कर दिया।
एक दिनकी बात है कि भगवान् ने जो उस समय अपने महल की खिडकी में बैठे हुएथे पुष्पों को हाथों में लेकर नगर से बाहिर जाते हुए अनेक मनुष्यों को देखा। देखते ही प्रभु ने अपने पास में खडे हुए તેમને એવું કહ્યું કે, હે રાજન સાંભળે પાર્શ્વકુમાર સંસારથી સર્વદા વિરકતા બનીને રહે છે. છતાં પણ આપના સંતેષને માટે આપની પુત્રીની સાથે તેને પરણાવીરા. આવું કહીને અશ્વસેન રાજાએ પર્વ કુમારને પોતાની પાસે બોલાવીને એવું કહ્યું કે, હે વત્સ! આ રાજાની પુત્રી સાથે તમે વિવાહ કરો. જે કે તમે બાલ્યકાળથી જ સંસારિક વ્યવહારથી અલિપ્ત રહ્યા છે. તો પણ મારાં આ વચનેને તમારા જેવા વિવેકીએ માનવા જ જોઈએ. આ પ્રકારે પિતા તરફથી આગ્રહ પૂર્વક કહેવામાં આવવાથી પાકુમાર તેમની સામે કાંઈ પણ ના બોલ્યા આથી પ્રભુની સંમતિ જાણીને પ્રભાવતીને પાશ્વપ્રભુની સાથે વિવાહ કરી દીધા.
એક દિવસની વાત છે કે, ભગવાન પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલ હતા. ત્યારે તેમણે હાથમાં ફૂલેને લઈને નગરની બહાર જતા ઘણા મનુષ્યને જોયા એ જોતા જ પ્રભુએ પોતાની પાસે ઉભેલા અનુચરને પૂછ્યું શું આજ કેઈ મહત્સવ છે
उत्त२॥ध्ययन सूत्र : 3