Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८६७
9
समकालमेव ससैन्येन त्वया प्रस्थातव्यमिति । " इमं सन्देशं श्रुत्वा क्रुद्धो यवनराडेवमब्रवीत्-रे दूत ! यत्त्वमेवं ब्रवीषि तदसमीचीनमेव । मम पुरतोऽश्वसेनो वा पार्श्वनाथ वाकियन्मात्रम् । अहमेव तत्र मुखेन तव स्वामिनं सन्दिशामि । गच्छ त्वं सन्दिश स्वस्वामिनम्। यदि जीवितुकामोऽसि, तर्हि प्रयाहि स्वरितम् । नो चेत्ससैन्यो विनाशं प्राप्स्यसि । तद्वचनं श्रुत्वा दृतः पुनरप्यवोचत् - राजन् ! मम स्वामी प्रसेनजितमित्र त्वामपि रक्षितुमिच्छति । अत एव त्वां बोधयितुं मां प्रेषयत् । शकैरप्यविजेयस्य मम स्वा (मनः पराक्रमं बुध्द्धा त्वरितमितोऽइस संदेश को सुनते ही तुम अपनी सेना को लेकर वापिस लौट जाओ। दूत के मुख से इस संदेश को सुनकर यवनराज ने क्रुद्ध होकर उससे कहा रे दूत ! जो तू ऐसा कह रहा है सो तेरा वह कथन सर्वथा अनुचित ही है। मेरे समक्ष अश्वसेन तथा पार्श्वनाथ की क्या गिनती है । जा और तू उनसे ऐसा मेरी तर्फ से कहदे कि यहां अब तुमको ज्यादा देर तक ठहरने की आवश्यकता नहीं है । यदि अब और अधिक समय तक यहां ठहरे रहोगे तो याद रखो तुम्हारे जीवन की कुशलता नहीं है । अतः यटि जीवित रहने की अभिलाषा हो शीघ्र ही यहाँ से वापिस अपने स्थान पर भाग जाओ नहीं तो यहीं पर ससैन्य नष्ट कर दिये जाओगे। इस प्रकार यवन राज के असभ्यवचन सुनकर दूत ने पुनः उससे कहा, हे राजन् ! मेरे स्वामी तो इतने भले है कि वे यहां का राजा प्रसेनजित की तरह आप की भी रक्षा करना चाहते हैं इसी लिये उन्होंने मुझे आप को समझाने के लिये भेजा है। आप को यह अपने हृदय में अच्छी तरह समझ लेना चाहिये कि मेरे स्वामी સંદેશાને સ ભળતાં જ તમારી સેના સાથે પાછા ચાલ્યા જાવ. દૂતના મુખેથી આ સ ંદેશા સાંભળીને યવનરાજાએ ક્રોધિત બનીને તેને કહ્યુ, અરે દૂત તું જે કહી રહેલ છે. એ તારૂ' કહેવાનું સઘળું નિર ́ક છે. મારી સામે અશ્વસેન તથા પાર્શ્વ કુમારની શુ' ગણત્રી છે. જા અને મારા તરફથી તું તેમને કહી દે કે, અહીંયાં તેમને વધુ સમય રાકાવુ' નહીં. જો તે મારા કહેવા પછી વધુ સમય રોકાશે તે યાદ રાખજો કે, તમારા જીવનનીકુશળતા નથી. આથી જો જીવતા રહેવાની અભિલાષા હેય તા જલદીથી અહી થી ભાગી જાવ નહીતર સસૈન્ય અહીં જ તમારા નાશ કરવામાં આવશે. યવનરાજાનાં આ પ્રકારનાં અસભ્ય વચન સાંભળીને તે ફરીથી તેમને કહ્યુ કે, હે રાજન ! મારા સ્વામી તે એટલા ભલા છે કે તેએ અહીના રાજા પ્રસેનજીત મા આપનું પણ રક્ષણ કરવા ચાહે છે. આ કારણે તેઓએ આપને સમજાવવા માટે મને માકલેલ છે. આપે આપના હૃદયમાં એ સારી રીતે સમજી લેવુ જોઇએ
उत्तराध्ययन सूत्र : 3