Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् शक्रो भवन्तं क्रीडयाऽपि रणोद्यतं ज्ञात्वा भक्तिवशात् सरथ मां भवत्सेवायां प्रेषितवान् । अतो भवान् नानाविधशस्त्रास्त्रसमन्वितमस्पृष्टभूपृष्ठममुं रथमधिरोहतु । ततो भगवांस्तेजसामास्पदं तं रथमारुह्य नभसा कुशस्थलं प्रति प्रचलितः। सैनिकास्तु यथायोग्यं भूमिमार्गेण प्रचलिताः। ततो वैः स्ववैक्रियशक्तिप्रभावेण कुशस्थलपुरसमीपे सोद्यान: प्रासादो निर्मितः । सैनिकाननुगृह्णन् भगवान् तद्गत्यनुसारेणेव शक्रसारथिना रथं चालयन सैनिकैः सहैव तत्र समागतः । देवनिर्मिते उद्याने प्रासादे च भगवान् यथायोग्यं सर्वान् संवासितवान् । ततो ही रण में उद्यत आप को जब इन्द्र ने जाना तो भक्तिवश उन्होंने मुझे रथ लेकर आप की सेवा में भेजा है अतः आप शस्त्र एवं अस्त्रों से सुसज्जित इस रथ में सवार हो जाइये।
यह रथ जमीन पर नहीं चलता है। इन्द्र के सारथी की इस बातको सुनकर प्रभु अपूर्वतेज के धाम उस रथ पर सवार हो गये। और आकाश मार्ग से होकर कुशस्थलपुर की तरफ रवाना हुए। साथ के सैनिक लोक भमि मार्ग से चले। वहां कुशम्थलपुर के समीप आये, इतने में देवों ने अपनी वक्रियशक्ति से उद्यानसहित प्रासाद बना दिया। भगवान्ने सारथि को यह आदेश दे दिया था कि जैसे २ ये सैनिक चले वैसे २तुम स्थ चलाना सो वह सारथी इसी प्रकार से रथ चलाता था अतः प्रभु अपने सैन्य के साथ २ ही कुशस्थलपुर के समीप आ पहुँचे। आते ही प्रभु देवनिर्मित उस उद्यानवाले प्रासाद में ठहर गये, और सैन्यजनों को भी રાજાની સામે લવા જઈ રહ્યા છે એવું જ્યારે ઈન્દ્ર જાણ્યું એટલે ભકિતવશ તેમણે રથ લઇને અને આપની સેવામાં મે કુલેલ છે આથી આપ શસ્ત્ર અને અસ્ત્રોથી સુસજજીત આ રથ ઉપર સ્વ.ર થઈ જાવ રથ જમીન ઉપર ચાલતે નથી. ઈન્દ્રના સારથીની આ વાત સાંભળીને પાર્વપ્રભુ અપૂર્વ તેજના ધામ એવા એ રથ ઉપર સ્વાર થઈ ગયા ને આકાશ મા કશસ્થલપુરની તરફ રવાના થયા. એમના સૈનિકે ભૂમિ માર્ગેથી ચાલવા લાગ્યા. તેઓ કુશસ્થલપુરની પાસે આવ્યા એટલામાં દેએ પિતાની વૈકિય શક્તિથી ઉદ્યાન સાથે એક મહેલ તૈયાર કરી દીધા. ભગવાને સારથીને એ આદેશ આપેલ હતું કે, જેમ જેમ મારા આ સિનિકો ચાલે તેમ તેમ તમારે આ રથને ચલાવવો. આથી એ સારથી એ પ્રમાણે રથને ચલાવતું હતું. આ રીતે પ્રભુ પિતાના સિન્યની સાથે જ કુશસ્થલપુરની પાસે આવી પહોંચ્યા ત્યાં પહોંચતાં જ પ્રભુ પાર્શ્વનાથ દેએ તૈયાર કરેલા એ દિવ્ય પ્રાસાદમાં રોકાયા. અને સૈનિકને પણ ત્યાં યથાયોગ્ય સ્થાને ઉતાર્યા જ્યારે સઘળા ૧૦૯
उत्त२॥ध्ययन सूत्र : 3