Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८६२
उत्तराध्ययनसत्रे स्त्र दत वादिदं वृत्तं निशम्यानेकदेशाधीशो महाबली य ननृपः स्वसभायामेत्रमब्रवीत्-मयि विद्यमाने कोऽपरोऽहति प्रभावती परिणेतुम् । मां परित्यज्य कथं पावकुमाराय ददाति प्रभावती प्रसेनजिद् भूप इत्यहमपि द्रक्ष्यामि । यदि स प्रभावती स्वयमेव मह्य न प्रदास्यति, तर्हि बलादपि तां परिणेष्यामि । एवं निश्चित्य प्रभुतबलप्तमन्वितः स यवनभूपः कुशस्थलपुरं रुरोध। तत्पभृति तन्नगरप्रवेशनिगमो न कोऽपि क, शनोति । पुरुषोत्तमनामा प्रसेनजिद्भपस्य दृतोऽहं तेन प्रेषितो रात्रौ कुशस्थलपुरात सुरङ्गामार्गेण निर्गत्य भंवत्समीपे समागतोऽग्मि। हे नाथ ! यदतः परं भवान्
अपने दूत के मुख से इस पार्श्वकुमार और प्रभावती के भावी परिणयन के समाचार सुनकर अनेकदेशो के अधिपति महापराक्रम शाली यवन राजाने अपने दरबार में ऐसा कहा-हे दरबारियों !सुनो-मेरे विद्यमान रहने पर कौन और दूसरा ऐसा है जो प्रभावती को परण सके । देखू प्रसेनजित मुझे छोडकर प्रभावती को पावकुमार को कैसे देता है। सब से उत्तम बाततो यही है कि प्रसनजित् सीधे साधेरूप से प्रभावती हमको दे देवे। नहीं तो बलात्कार से हम उसके साथ विवाह कर लेगें। इस प्रकार निश्चित कर यवनराजा ने सैन्य को साथ लेकर कुशस्थल पुर पर आकर धेरा डाल दिया है। उस दिन से लेकर हे महाराज ! न तो कोई नगर में जा सकता है और न कोई वहां से बाहिर ही निकल सकता है। मै प्रसेनजित् का दूत हूं। मेरा नाम पुरुषोत्तम है। रात्रि में कुशस्थलपुर से सुरंगमार्ग द्वारा निकल कर आपके पास आया हूं।
અનેક દેશના અધિપતી અને મહા પરાકમશાળી એવા યવન રાજાએ પિતાના દૂતના મુખેથી પ્રભાવતીનું પાવકુમારમાં અનુરક્ત થવાનું અને એમના વિવાહ અંગેની માતા પિતાની અનુમતી મળી ગયાનું જાણ્યું ત્યારે તે યવન રાજાએ પોતાના દરબારમાં એવું કહ્યું કે, હે બહાદુર દરબારીઓ ! સાંભળે હું વિદ્યમાન હોવા છતાં બીજો એ ક વીરપુત્ર છે કે, જે પ્રભાવતીને પરણી શકે જોઉં તે ખરે કે, પ્રસેનજીત મને છેડીને પાર્શ્વકુમારની સાથે પ્રભાવતીને કઈ રીતે પરણાવે છે. સરલ વાત તે એ છે કે, પ્રસેનજીત પ્રભાવતીને લાવી મને સેંપી દે નહીંતર બળાત્કારથી હું તેની સાથે મારે વિવાહ કરીશ. આ પ્રકારને દઢ નિશ્ચય કરીને યવનરાજા પિતાના વીર સૈન્યને સાથે લઈને કુશસ્થલપુર ઉપર ચડી આવેલ છે. અને ચારેતરફ ઘેરો ઘાલેલ છે. એ દિવસથી હે મહારાજ! ન તે કઈ નગરમાં જઈ શકે કે, ન તો કોઈ નગરની બહાર નીકળી શકે છે, હું પ્રસેનજીતને દૂત છું. મારું નામ પુરૂષોત્તમ છે. રાત્રે સુરંગના માર્ગેથી કુશસ્થલપુરથી નીકળીને આપની પાસે આવ્યો છું.
उत्त२॥ध्ययन सूत्र : 3