Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८६१
गतासु किन्नरीषु तन्मार्गदत्तदृष्टिः प्रभावती विमनस्का जाता । पार्श्वकुमारे समनुरक्तेयमिति सखीभिरालक्षितम् । ततः सखीभिगृहमानीतेयं पार्श्वकुमारगतहृदया न किमपि जानाति का काऽहं का इमा इति । ततस्तस्या मातापितरौ तत्सखीमुखात्पार्श्वकुमारानुरक्तेयमिति श्रत्वा परं प्रमोदमापन्नौ । ततस्तावेवं प्रोक्तवन्तौ - इमां प्राणसमां सुतां पाश्वन परिणाय्य द्रुतमानन्दयिष्यावः । ततः कुशस्थ - लपुरे प्रसिद्ध प्रभावती पार्श्वकुमारेऽनुरक्तेति ।
की सब चली गई तो प्रभावती जिस ओर वे गई हुई थीं उसी ओर निहारती रही। जब वे अदृश्य हो गई तो वह विमनस्क बन गई । सखियों ने उसकी इस परिस्थिति से यह जान लिया कि यह पार्श्वकुमार में अच्छी तरह अनुरक्त हो गई है । बाद में सखियां जब उसको घर पर ले आई तौ भी पार्श्वकुमार में अनुरक्त हृदयवाली होने से उसको यह भान नहीं रहा कि मैं कहां पर हूं और कौन हूं तथा ये कौन हैं । जब माता पिता ने उसकी इस तरह की हालत देखी तो उन्होंने सखियों से इसका कारण पूछा, जब उनको यह पता सखियों द्वारा पड गया की यह पार्श्वकुमार में अनुरक्त हुई है तो वे बडे प्रसन्न हुए, और कहने लगे कि प्राणों से भी अधिक प्रिय इस पुत्री को पार्श्वकुमार के साथ परणा कर हमलोग अब शीघ्र ही निश्चिन्त हो जावेंगे । कुशस्थलपुर में भी यह बात प्रसिद्ध हो गई कि प्रभावती पार्श्वकुमार में अनुरक्त हो गई है।
જ્યારે ગીત ગાઇને એ સઘળી ચાલતી થઇ ત્યારે પ્રભાવતી, એ જે તરફ જઇ રહી હતી એ તરફ જોતી જ રહી.જ્યારે તે દેખાતી અધ થઈ ત્યારે તે સાવ સુન્નમુન્ન જેવી બની ગઇ. સખીઓએ આ ઉપરથી એ જાણી લીધુ કે, એ મ્હેન પાર્શ્વ કુમારમાં સંપૂર્ણ પણે અનુરક્ત ખની ગઈ છે. આ પછી જ્યારે સખીએ તેને રાજભવનમાં લઈ આવી ત્યારે પણ તે પાકુમારમાં અનુરક્ત હૃદય વાળી હાવાથી અને એ પણ ભાન ન રહ્યુ કે, હું કર્યા છું, અને કાણુ છુ. તથા મારી પાસે ક્રાણુ કાણુ છે. જ્યારે માતા પિતાએ તેની આ હાલત જોઇ ત્યારે તેમણે સખીઓને કારણ પૂછ્યું. ત્યારે સખીયા તરફથી સમગ્ર વાત તેમને કહેવામાં આવી ત્યારે તેમને સાંતવન મળ્યુ અને પાર્શ્વ કુમારના ગુણામાં અનુરકત બન્યાની વાતે માતા પિતા ઘણાં જ પ્રસન્ન ખન્યાં અને કહેવા લાગ્યાં કે, પ્રાણાથી પણ અધિક પ્યારી એવી આ પુત્રીને પાર્શ્વ કુમારની સાથે પરણાવીને અમે ખરેખર એક પ્રકારની મહાન ચિંતાથી મુકત ખની જઇશું. કુશસ્થલપુરમાં પણ આ વાત જાહેર થઇ ચૂકેલ છે કે પ્રભાવતી પાર્શ્વ કુમારમાં અનુરકત થઇ ગઇ છે.
उत्तराध्ययन सूत्र : 3