Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८५८
उत्तराध्ययन सूत्र
विज्ञायाष्टाह्निकं महोत्सवं कृतवन्तः । अश्वसेननृपोऽप्यानन्दातिरेकात् कारागारवासदण्डप्राप्तान् मुक्तवान् । गर्भस्थे भगवति तन्माता कृष्णरात्रावपि स्वपार्श्वतः सर्पन्त सर्प दृष्टवती । सा तं वृत्तान्तं भर्त्रे निवेदितवती । तदा राजा तां प्रोक्तवान्तत्र गर्भस्यायं प्रभावो यदन्धकारेऽपिसर्पन सर्पस्त्वया पार्श्वे दृष्ट इति । तस्यामुं प्रभावं संस्मृत्य मातापितृभ्यां पार्श्व इति तन्नाम कृतम् । पञ्चभिर्धात्रीभिलल्यमानः, अङ्गष्ठे शक्रेण निहितां सुधां नित्यमापिवन जगज्जलधिचन्द्रमाः स जगत्प्रभुः क्रमेण
9
अवधिज्ञान से प्रभु का जन्म जानकर आष्टाहिक महोत्सव किया । अश्वसेन राजा को उस समय में अपार आनंद हुआ। उन्होंने कारागार में से आजन्म कैद हुए कैदियों तक को भी मुक्त कर दिया। जिस समय प्रभु माता के गर्भ में आये थे उस समय कृष्णरात्रि में भी माता वामादेवी ने अपने पास से जाते हुए सर्प को देखा था । जब यह बातवामा देवी ने अपने पति से कही तो उन्होंने कहा कि हे देवी! यह तुम्हारे गर्भस्थ बालक का प्रभाव है जो अंधकार में भी अपने पास से जाता हुआ सर्व दिखलाई पडा । गर्भस्थ बालक के इस प्रकार का प्रभाव को जानकर हो माता पिता ने उनका नाम पार्श्व रख लिया । पिताने पार्श्व कुमार के लालन पालन के लिये पांच धाइयां नियुक्त की थीं । उन्होंने इनको बडे प्रेम साथ पालन पोषण किया । इन्द्र ने भगवान् के अंगूठे में अमृत रखा सो वे उसका ही नित्य पान किया करते थे। इस प्रकार जगतरूप जलधि के चन्द्रमा स्वरूप वे भगवान् મિરીઓએ આવીને પ્રસૂતિ ક્રિયા કરી. દેવાએ પણ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયાનું જાણીને આષ્ટાદ્દિક મહાત્સવ કર્યો, અશ્વસેન રાજાને આ સમયે અપાર આનંદ થયેા. તેમણે આ આનંદના પ્રસંગે કારાગારમાં આજન્મ મહાન ભયંકર રીતે કેદ ભાગવતા કેદીઓને પણ છેડી દીધા. જે સમયે પ્રભુ માતાના ગર્ભામાં આવ્યા હતા એ કૃષ્ણ રાત્રીના સમયે માતા વામાદેવીએ એક ફણીધર ભયંકર સપ'ને પેતાની પર્સિથી જતા જોયેલ હતા. જ્યારે આ વાત વામાદેવીએ પેાતાના પતિને કહી ત્યારે તેમણે કહ્યું કે, હે દેવી! આ તમારા ગર્ભમાંના ખાળકના જ મહાન્ પ્રભાવ છે અને એજ કારણે અંધકારમાં પણ તમારી પાસેથી જઈ રહેલા સ`ને તમે જોઇ શકયાં ગસ્થ બાળકના આ પ્રકારના પ્રભાવને જાણીને માતાપિતાએ તેમનું નામ પાકુમાર રાખ્યુ પિતાએ પાકુમારના લાલન પાલન માટે પાંચ ધાઇ નિયુકત કરી જેમણે ઘણા જ પ્રેમ પૂર્વક તેમનુ' લાલન પાલન કર્યુ. ઇન્દ્રે ભગવાનના અંગૂઠામાં અમૃત રાખ્યુ. જેથી તેઓ નિત્ય એનું પાન કર્યા કરતા હતા. આ પ્રમાંણે જગતરૂપી સમુદ્રનાં
उत्तराध्ययन सूत्र : 3