Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८५६
उत्तराध्ययनसूत्रे रापणावली कुत्रिकापणराजीव राजते स्म । यस्या विश्वातिशायिनी प्रत्यक्षां लक्ष्मी निरीक्ष्य निपुणा जनारोहणाचलं पाषाणशेषं पयोनिधिं च जलशेषमेव मन्यन्ते । एवं विधायामस्यां वाराणस्यां सकलगुणगणालङ्कतः प्रजानां परिपालने दत्तावधानोदिश्वजनीनोऽश्वसेनो नाम नरपतिरासीत् । यो हि विक्रमेण विष्वक्सेन (वासुदेव) इव देवोपमजनसेवितस्वादिन्द्र इव राजते स्म । यस्य प्रतापादरयः पलायिता अर. ण्यशरणं प्रपेदिरे। यस्मिन् पार्थिवे पृथिवीं शासति प्रजा इति भीतिरहिताः प्रसन्नास्तिष्ठन्ति । आसीत् तस्य राज्ञः शीलौदार्यादिगुणाभिरामा मनोरमा वामा नाम्नी पट्टराज्ञी । एकस्यां रात्रौ सुकोमलशय्यायां शयाना वामादेवी हस्त्यादीन पुण्यकर्म करो। देवों के विमानों जैसे भले मालूम पडते थे। जहां पर वणिक वीथी से सुशोभित दुकानें कुत्रिकापण की श्रेणिके समान अरण्यपण्यों से सदा भरी रहती थीं। जिसकी संसार में आश्चर्यजनक प्रत्यक्ष लक्ष्मी को देखकर निपुणजन रोहणाचल को पाषाणशेष एवं पयोनिधि को जलशेष ही मानते थे। इस प्रचुर सौभाग्यशालिनी नगरी का शासक सकलगुणगणों से अलंकृत तथा प्रजा के परिपालन करने में सावधान अश्वसेन नामके राजा थे। ये विश्वजनों का हित विधायक थे। पराक्रम में वासुदेव के समान तथा देवों के समान मनुष्यों द्वारा सेवित होने से इन्द्र के जैसे शोभित होते थे। इनके प्रताप से भगकर शत्रुओंने केवल अरण्य की ही शरण स्वीकृत की थी। इनके शासनकाल में ईति भीति से रहित होकर प्रजाजन प्रसन्नचित्त बनकर सुख और
आनंदपूर्वक रहते थे। इन राजा की पट्टरानी का नाम वामादेवी था। નગરીમાં વેપાર-વાણિજ્ય કરનારાઓની દુકાને પણ અનેક પ્રકારના દ્રવ્યોથી ભરેલી રહેતી તેમજ ખરીદનારાઓની હાર કતારોથી બજારે ભાયમાન પ્રવૃત્તિમય દેખાતી હતી. એકંદરે સારાયે ભરતક્ષેત્રમાં આ વારાણસી નગરી ખૂબજ દેદિપ્યમાન તેમજ સઘળી સિરિયાથી ભરેલી એવી નગરી હતી. આ પ્રચુર સૌભાગ્યશાળી નગરીના શાસક સઘળા ગુણોથી અલંકૃત એવા પ્રજાનું પરિપાલન કરવામાં સાવધાન અશ્વસેન નામના રાજા હતા. તેઓ વિશ્વજનોના હિતવિધાયક હતા. પરાક્રમમાં વાસુદેવના જેવા તથા મનુષ્યમાં દેવની જેમ પૂજાતા હતા. આથી ઈન્દ્ર જેવા શોભાયમાન લાગતા હતા. એના પ્રતાપથી ભલભલા શત્રુઓ કંપાયમાન બન્યા હતા અને પિતાના સ્થા નેને છેડીને અરણ્યનું શરણ સ્વીકારેલ હતું. એમના શાસનના સમયમાં પ્રજાજનોને કોઈ પણ પ્રકારની ભીતિ ન હતી કોઈ પણ પ્રકારના ડર રહિત સાળા પ્રસન્નચિત્ત બનીને સુખપૂર્વક રહેતા હતા. એ રાજાની પટરાણીનું નામ વામાદેવી
उत्त२॥ध्ययन सूत्र : 3