Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिना टीका अ. २श्रीपार्श्वनाथचरितनिरूपणम् जातसंवेगः स कमठः कन्दादि भुञ्जानः पश्चाग्न्यादि कृच्छू तपः कुर्वन् तापसो जातः॥
अथ दशमो भव उच्यते___ आसीदत्र भरतक्षेत्रे वाराणसी नाम नगरी। यस्याः सन्निधौ गङ्गा नदी वहति । यत्पुरी परितो मनोरमाण्युधानानि नन्दनवनमिव जनानां मनांसि मुखयन्ति । यस्याः प्रचुरमणिमाणिक्यमयकपिशीर्षकसुशोभितः प्राकारोऽतिरमणीय आसीत् । यत्र प्रासादानां सौवर्णकलशेषु मणिमयभित्तिषु च प्रति बिम्बितः मूर्यः सहस्रधा प्रतिभासते स्म । यस्यां धनिनां महार्हाणि रम्याणि हाणि पुण्याऽभ्युदयलभ्यानि स्वर्गिणां विमानानीव शोभन्ते स्म। यस्यामगण्यपण्यै कमठ कन्दमूल आदि का आहार करता हुआ पंचाग्नितपस्या आदि में अपने को लगाकर तापस बन गया ।
दसवाँ भव श्रीपाचप्रभुका
इसी भरतक्षेत्र में वाराणसी नामकी नगरी थी। इसके बिलकुल पास गंगा नदी बहती थी। इस पुरी के चारों ओर नंदनवन जैसे मनोरम उपवन थे जो जनों के मनो को प्रफुल्लित करते थे। इसके चारों तरफ एक अतिरमणीय प्राकार था जो प्रचुर मणि, माणिक्य निर्मित कपिशीर्षकों-कंगूरों से सुशोभित था। जहां के प्रासादों के सुवर्ण कलशों में तथा मणिमयभित्तियों में प्रतिबिम्बित सूर्य हजारों प्रकार से प्रतिभासित होता था। जहां धनिकजनों के मकान जो कि महामूल्य एवं सुरम्य थे। तथा देखने वालों को जो अपनी मूकभाषा से मानों यही कहते थे कि यदि तुम ऐसे मकानों को चाहते हो तो વ્યાપારમાં પ્રયત્નશીલ બને છે. આ પ્રકારને પિતાના મન સાથે નિશ્ચય કરી કમઠ કંદમૂળ આદિને આહાર કરતે રહીને પંચાગ્નિ તપસ્યા આદિમાં પિતાના ચિત્તને સ્થિર કરીને તાપસ બની ગયો.
શ્રી પાર્શ્વપ્રભુને દસમભવ આ પ્રમાણે છે–
આ ભરત ક્ષેત્રમાં વારાણસી નામની નગરી હતી. એની તદન નજીકમાં ગંગા નદી વહેતી હતી. આ નગરીની ચારે તરફ નંદનવન જેવાં ઉપવન હતાં. જે લેકેના દિલને પ્રફુલ્લિત કરતાં હતા એની ચારે બાજુ અતિ રમણીય પ્રાકાર (મહેલે) હતાં. જે મણિ-માણિજ્ય આદિથી ચળકતા તેમજ જેના કાંગરાઓ વિ ખૂબજ શોભાયમાન હતા જેના ઉપરના સુવર્ણ કળશે તેમજ મણિ–માણિક્યમય ભીં તેનું પ્રતિબિંબ સૂર્યના હજારો કિરણોની માફક પ્રકાશમાન થતું હતું. ત્યાના ધનિક લોકોનાં મકાને પણ ખૂબજ શુભિત અને સુરમ્યા હતાં. આને જોનારને મને મનજ એ વિચાર ઉઠતે કે જે આવા ઐશ્વર્યાની ચાહના હોય તે પુણ્ય કાર્ય કરવું જોઈએ. આ
उत्त२॥ध्ययन सूत्र : 3