Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८३९ राज्यं कृत्वा विरक्तिमापन्नो राज्ये स्वसुतं चक्रायुधं संस्थाप्य स्वयं क्षेमङ्कर नाम्न आचार्यस्य समीपे प्रबजितवान् । गृहीतदीक्षः स वज्रनाभमुनिस्तोत्रं तपस्तपन् परीषहान् सहमानः क्रमेणाकाशगमनादिकाः लब्धीराप्तवान् । अथान्यदा गुरोरज्ञया एकाकी विहरन् स वज्रनाभऋपिराकाशमार्गेग सुकच्छविजयेऽगच्छत् । अन्येधुः स विहरन् भीमकान्तारमध्यग ज्वलन गरिं गतः, तावासर्योऽप्यस्ताचले करली । वज्रनाभ कुमारने न्यायनीति के अनुसार राज्यका संचालन करते हए प्रजाजनों को खूब संतुष्ट रखा। इस तरह राज्य करते २ जब अपनो आयुका अधिक समय व्यतीत हो चुका, तब वजनाम राजाने भी चक्रायुध पुत्र को राज्य संचालन के योग्य देखकर उस पर राज्य का भार स्थापित कर क्षेमंकर नाम के आचार्य के पास मुनिदीक्षा धारण करली । दीक्षित होते ही वज्रनाभ मुनिराजने तीव्रतपों का तपना एवं परीषहों का शांतिभाव से सहन करना, इस ओर ही अपना समस्त समय व्यतीत करना प्रारंभ कर दिया। इस तरह उनको क्रमशः आकाश गमनादिक अनेक लब्धियां प्राप्त हो गई। एक दिन बज्रनाभ मुनिराजने अपने गुरुदेव से एकाकी विहार करने की आज्ञा प्राप्त करली-सो वे एकाकी विहार करते हुए आकाशमार्ग से सुकच्छविजय में आ पहुँचे। वहां आकर किसी एक समय वे विहार करते २ भयंकर जंगल के बीच में स्थित ज्वलनगिरि पर्वत पर आये। जिस समय ये मुनिराज इस पर्वत पर आये थे उस समय सूर्य अस्ताધારણ કરી લીધી. વજનાભકુમારે ન્યાયનાતિ અનુસાર રાજયનું સંચાલન કરીને પ્રજાને ખૂબજ સંતોષ આપે. આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં જયારે તેમની આયુને ઘણે સમય વ્યતીત થઈ ચૂક્યો ત્યારે વજાનાભ રાજાએ પણ પોતાના ચક્ર યુધ નામના પુત્રને રાજ્ય સંચાલન કરવા માં યોગ્ય જાણીને તેને રાજ્યગાદી
પ્રદ કરો ક્ષે મકર ના મના આચાર્યની પાસે તેમણે મુનિદીક્ષા ધા રહ્યા કરી લીધી દીક્ષિત થતાજ વનાભ મુનિરાજે અત્યંત કઠણું એવા તીવ્રતાપે તપવાનો પ્રારંભ કરી દીધા અને પરીષહેને શાંતિભા વથી સહન કરવા એ તરફ જ પોતાનો સઘળો સમય વ્યતીત કરવાનો પ્રારંભ કરી દે છે. આ પ્રકારે તેમને ક્રમશઃ આકાશ ગમન આદિ અનેક લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એક દિવસ વજીનાભ મુનિરાજે પોતાના ગુરૂદેવ પાસેથી એકાકી વિહાર કરવાની આજ્ઞા પ્રાપ્ત કરી લીધી. આ પછી તેઓ એકાકી વિહાર કરતા આકાશ માર્ગથી સુકછ વિજયમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને વિહાર કરતાં કરતાં તેઓ ભયંકર જંગલની અંદરના જવલનગિરિ પર્વત ઉપર પહોંચ્યા. જે સમયે મુનિરાજ આ પર્વત ઉપર પહોંચ્યા એ સમયે સૂર્ય અસ્તાચળ
उत्त२॥ध्ययन सूत्र : 3