Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् जगन्नाथ जिनः केवलज्ञानेन प्रव्रज्याग्रहणायोद्यतं सुवर्णवाहुचक्रिणं विज्ञाय ग्रामानुग्राम विहरमाणः पुराणपुरे समवसृतः । तीर्थकृतःसम पसरणसमाचारं श्रुत्वा सुवर्णवाहुम्तदन्तिके समागत्य तं प्रणम्यैवमब्रवीत्-भदन्त ! जन्मजरामरण भयोद्विग्नचित्ताऽहं संसारसागरं तरीतुकामो भवतां मविधे दीक्षा ग्रहीतुमिच्छामि । अनो मां दीक्षित्वा करोतु मम जीवनं सफलम् । ततस्तेन भगवता तीथङ्करेणाभ्यनुज्ञातोऽसौ तत्सविधे दीक्षां गृहीतवान् । ततः विशति स्थानकानि समाराधयन् , स क्रमेण गीतार्थः सन् सुदुश्चरं तपस्तप्त्वा तीर्थङ्करनामगोत्रकर्म समुपार्जितवान् । का भार अपने पुत्र पर स्थापित कर संयम धारण करने को उद्यत हुए । सुवर्णबाहु की दीक्षा धारण करने की यह पर्याय भगवान जगन्नाथ तीर्थकर के ज्ञान में झलकी सो वे ग्रामानुग्राम विहार करते हुए पुरणपुर में पधारे । तीर्थकर के समवसरण का वृत्तान्त सुनकर सुवर्णबाहु चक्रवर्ती उनके पास गये, और उनको वन्दना करके कहने लगे कि हे भदन्त । मैं जन्मजरा एवं मरण के भय से उद्विग्नचित्त बन रहा हूं और इस संसारसागर से पार होने की इच्छा कर रहा हूं, इसीलिये आपके पास दीक्षा धारण करने का अभिलाषी हो कर आया हूं। अतः आप मुझे दीक्षा प्रदान कर मेरे जीवन को सफल बनाने की कृपा करें। चक्रवर्ती के इस प्रकार निवेदन को सुनकर जगन्नाथ तीर्थकरने उनको दीक्षित होने की स्वीकृति प्रदान कर दी। चक्रवर्तीने उसी समय उनके पास दीक्षा धारण करली । मुनि होकर वीसस्थानो की उन्होने आराधना की, इस से क्रमशः गीतार्थ बनकर वे सुदुश्चर तप तपने लगे। तपस्या के प्रभाव से उनको तीर्थकर नामकर्मका बंध हो गया। પિતાના પુત્રને સોંપી દીધું અને સંયમ ધારણ કરવામાં ઉત્સાહિત બન્યા. સુવર્ણ બાહુની દીક્ષા ધારણ કરવાની આ પર્યાય ભગવાન જગન્નાથ તીર્થકરના જ્ઞાનમાં ઝળકી. આથી તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પુરાણપુરમાં પધાર્યા તીર્થકરના સમવસરણને વૃત્તાંત સાંભળીને સુવર્ણ બાહુ ચક્રવતી તેમની સમક્ષ ગયા અને તેમને વંદના કરી કહેવા લાગ્યા કે, હે ભદન્ત ! હું જન્મ, જરા, અને મરણના ભયથી વ્યાકુળ ચિત્તવાળ બની રહેલ છે. આથી આપ મને દીક્ષા આપે. ચક્રવર્તીનાં આ પ્રકારના નિવેદનને સાંભળીને જગન્નાથ તીર્થ કરે તેમને દીક્ષિત કરવાનું સ્વીકાર્યું અને દીક્ષા આપી. મુનિ થઈને વીસ સ્થાનોની તેમણે આરાધના કરી. એથી ક્રમશઃ તેઓ ગીતાર્થ બની ગયા અને અતિ દુષ્કર એવુ તપ તપવા માંડયા તપસ્યાના પ્રભાવથી તેમને તીર્થંકર નામ ધર્મને બંધ થઈ ગયા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩