Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८४२
उत्तराध्ययनसत्रे
सुवर्णमाणिक्यादिप्रचुर पुराणपुरं नाम पुरम् । तत्र कुलिशवाहुनामा महाबला भूप आसीत् । तस्यासीत् सुदर्शना नाम प्रियदर्शना पिया। सा हि एकदा चतुर्दश महास्वमान् दृष्टरती। अथ वज्रनाभजीवो मध्यग्रेवेयकादायुःस्थितिभवक्षयेण परिच्युतस्तस्या गर्भे समुत्पन्नः । बहुप्रतिपूर्णेषु नवसु मासेमु सा सुदर्शना राज्ञी सकलजनमनोनयनानन्दनं नन्दनं जनितवती। ततो मातापितृभ्यां महता महोत्सवेन सुवर्णबाहुरिति तस्य नाम कृतम्। धात्रीभिरङ्कादकं नीयमानो लाल्यमानः क्रमेण प्रवर्द्धमानः स सुवर्णवाहुकुमारः कलाचार्यात्सकलाः कलाः समधिगत्यु तारुण्यं प्राप्तवान् । ततः कुलिशबाहुभूपो रूपशीलौदार्यादिगुणयुक्ताभिकर चुका तब वह जम्बूद्वीप के पूर्वमहाविदेह में वर्तमान उस क्षेत्र के विभूषण स्वरूप तथा धनधान्य, हिरण्य, सुवर्ण एवं माणिक्य आदि से भरपूर पुराणपुर में महाबलिष्ठ कुशिलबाहु नामक राजा के यहां सुदर्शना प्रिया की कुक्षि में अवतरित हुआ। यह सुदर्शना रानी प्रियदर्शनवाली थी। जब यह उसकी कुक्षि में अवतरित हुआ तब सुदर्शना रानीने रात्रि में चौदह महास्वमों को देखा था। गर्भकाल के नौ मास साढे सात रात्रि के पूर्ण होने पर सुदर्शनाने सकलजन के मन और नयनों को आनन्द करने वाला पुत्र को जन्म दिया। मातापिता को इस पुत्र की प्राप्ति से हर्ष का पार नहीं रहा। मातापिताने बडे ठाटबाट के साथ इस का नाम सुवर्णबाहु रखा। इसके लालन पालन की व्यवस्था धायमाताओं द्वारा हाती थी। उन्होंने इसको प्रेम से पालित पोषित किया। सुवर्णयाहु क्रमशः वृद्धिंगत होने लगा। साथ २ में उसने कलाचार्य के पास सकलकलाओं का अभ्यास भी कर लिया। इस સમાપ્ત કરી ત્યાંથી ચવીને જમ્બુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં આવેલ એ ક્ષેત્રના વિભૂષણ સ્વરૂપ તથા ધન ધાન્ય હિરણ્ય, સુવર્ણ અને માણિક્ય આદિથી ભરપૂર પુરાણપુરમાં મહાબલિષ્ટ કુલિશબાહૂ નામના રાજાને ત્યાં તેમની સુદર્શન નામની રાણીની કૂખેથી અવતર્યો. એ સુદર્શના રાણી ઘણી જ સુંદર હતી. રાણી સુદર્શનાના ગર્ભમાં જ્યારે તે પ્રવિષ્ટ થયા ત્યારે રાણીએ નિદ્રામાં ચૌદ સ્વપ્નને જોયાં હતાં. ગર્ભકાળ નવ મહિના અને સાડાસાત રાત્રી પૂરો થવાથી સુદર્શનાએ સઘળા લોકેના મનને આનંદ પમાડે તેવા એક સુંદર પુત્રને જન્મ આપ્યો. માતા પિતાને આ પુત્રની પ્રાપ્તિથી હર્ષને પાર ન રહ્યો. માતાપિતાએ ઘણાજ ઠાઠમાઠ સાથે તેનું નામ સુવર્ણબાહ રાખ્યું. તેના લાલન પાલનની વ્યવસ્થા થાઈ માતાઓ દ્વારા થતી હતી. એમણે ઘણાજ પ્રેમથી કુમારનું લાલન પાલન કર્યું. સુવર્ણ બહુ ધીરે ધીરે વધવા લાગ્યા. સાથે સાથે તેણે કળાચાર્યોની પાસેથી સઘળી કળાઓને અભ્યાસ
उत्त२॥ध्ययन सूत्र : 3