Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे स एवास्याः पतिर्भविष्यति । इत्थं तापसकन्यकाया नन्दाया वचनं निशम्य सुवर्णबाहुनृपः परमानन्दं प्राप्तो मनस्येव मचिन्तयत्-अहो ! उपकृतमनेन वाजिना। यदहमनेनापहृतोऽत्र तापसाश्रमे समागतोऽग्मि । एवं विचिन्त्य राजा तां पर्यपृच्छत्-कुलपतिः वाऽस्ते ? चक्रवाको भास्करमिवाहं तं द्रष्टुमुत्सुकोऽस्मि । सा पाह-कुलपतिरधुना कार्यान्तरेण वाऽपि गतः। शीघ्रमेव समागमिष्यति । ततः सा राजानमपृच्छत् महाभाग ! स्फुटराज्यलक्ष्मधारी भवान् कः ? ततो राज्ञोऽनुचरास्तामब्रुवन्-अयमेव महाराजः सुवर्णबाहुः । ततः तब नैमित्तिकने कहा था कि वज्रबाहु का सुत सुवर्णबाहु इसका पति होगा और वह यहां अश्व द्वारा अपहृत होकर आवेगा। इस प्रकार उस तापस कन्या नंदा के मुख से समाचार सुनकर सुवर्णबाहु राजाको अपार हर्ष हुआ। उसने मन में विचार किया कि घोडेने हरण कर मेरा बडा उपकार किया है, क्यों कि अगर यह मुझे नहीं हरण करता तो मैं इस आश्रम में कैसे आ सकता? इस प्रकार विचार कर राजाने उससे पूछा-इस समय कुलपतिजी कहाँ है। सूर्यके लिये चक्रवाक की तरह मैं उनके दर्शन के लिये उत्कंठित हो रहा हूं। मंदाने प्रत्युत्तर में राजा से कहा-महाराज ! कुलपति तो इस समय कार्यान्तर से कहीं गये हुए है। वे शीघ्र ही आनेवाले हैं। इस प्रकार नंदाने कह कर राजा से भी यह पूछ लिया कि हे महाभाग ! प्रकट रूप में राज्य चिह्नों को धारण करनेवाले आप कौन हैं ? इस प्रश्न का राजाने कुछ
भी नंदा को उत्तर नहीं दिया परंतु राजा के अनुचरोंने उत्तर देते हुए કન્યાનો પતિ કે શું થશે? ત્યારે જતિષીએ કહ્યું કે, વજીબાહ આને પતી થશે અને તે અશ્વથી અપહૃત થઈને અહીં આવશે. આ પ્રકારની એ તાપસ કન્યાની વાતને સાંભળીને સુવણુબાહુ રાજાને ઘણા જ હર્ષ થયે. એણે મનમાં વિચાર કર્યો કે, જે આ શેડો મને ઉપાડીને અહીં લઈ આવ્યો ન હેત તે આ આશ્રમમાં હું કઈ રીતે આવી શકત. આ પ્રકારનો વિચાર કરીને સજાએ ફરીથી એ તાપસ કન્યાને પૂછ્યું કે, આ સમયે કુળપતિજી કયાં છે? સૂર્યના માટે ચક્રવાકની માફક હું એમના દર્શનને માટે ઉત્કંઠિત થઈ રહ્યો છું. નંદાએ પ્રત્યુત્તરમાં રાજાને કહ્યું – મહારાજ ! કુળપતિજી તે આ સમયે કઈ કામના માટે કયાંક ગયા છે. અને તુરતમાંજ આવી જનાર છે. આ પ્રમાણે કહ્યા પછી નંદાએ શજાને પૂછયું કે, હું મહાભાગ! પ્રગટરૂપમાં રાજ્યચિહેને ધારણ કરવાવાળા આપ કોણ છે ? એ પ્રશ્નને રાજાએ નંદાને કાંઈ ઉત્તર ન આપે પરંતુ રાજાના અનુચરોએ ઉત્તર આપતાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩