Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे गतः। ततः सत्त्वशाली स महामुनिस्तस्य पर्वतस्य कस्मिंश्चिद् गहरे निसर्गेण कायोत्सर्गेण स्थितवान् ।
अथ प्रातः काले समुदिते सूर्ये जीवरक्षापरायणः स मुनिर्गहरा निर्गत्य विहारं कृतवान् । तस्मिन्नेव समये कुरङ्गकनामा एको भिल्लोऽपि मृगयार्थ निर्गतः। स भिल्लः कृतानेकभवभ्रमणो नरकनिर्गतः सर्पजीव आसीत् । पापात्मा स मृगयार्थ प्रचलितः प्रथममेव तं मुनि दृष्टवान् । तं मुनिं दृष्ट्वाऽसावमङ्गलमिति मत्वा पूर्वमवरतश्च स कुरङ्गकभिल्लो धनुराकर्णमाकृष्य निशितेन बाणेन तस्य मुनेहृदि प्राहरत् । चल की और प्रस्थित हो रहा था। अतः सत्त्वशाली वे मुनिराज उसी पर्वत के किसी एक गुफा में कायोत्सर्ग कर ठहर गये।
जब प्रातःकाल का समय हुआ और सूर्य उदित हो चुका तषजीवों की रक्षा में परायण मुनिराजने वहां से निकलकर विहार कर दिया। इसी समय एक कुरङ्गक नाम का एक भील भी शिकार के लिये अपनी पल्ली से निकलकर इधर उधर भटक रहा था। यह भील का जीव और कोई नहीं था नरक से निकला हुमा सर्पका जीव था जो अनेक पर्यायों में भ्रमण करता हुआ इस भिल्ल की पर्याय से पैदा हो गया था। जब वह शिकार के लिये अपने स्थान से चला तो सर्व प्रथम उसकी दृष्टि इन्हीं मुनिराज पर पडी। उनको देखते ही पूर्वभव के वैर से इसका स्वभाव गरम हो गया। उसने विचार किया कि देखो तो सही यह घर से निकलते ही मुझे अमंगल हुआ है। अतः उसने धनुष पर तीक्ष्ण वाण आरोपित कर मुनिराज के हृदय पर मारा। તરફ જઈ રહેલ હતા. આથી સત્વશાળી એ મુનીરાજ એ પર્વતની એક ગુફામાં કાર્યોત્સર્ગ કરીને રોકાઈ ગયા.
- જ્યારે પ્રાતઃકાળનો સમય થયો ત્યારે અને સૂર્ય ઉદય થયો ત્યારે બની રક્ષામાં પરાયણ એવા મુનિરાજે ત્યાંથી નીકળીને વિહાર કરી દીધું. આ સમયે એક ફરગઠક નામને ભીલ પણ પોતાના સ્થાનમાંથી શિકાર કરવા માટે નિકળી પડેલ હતું. આ ભીલને જીવ તે બીજે કઈ નહીં પરંતુ નરકમાંથી નીકળેલ સર્ષને જીવ હતું. જે અનેક પર્યાયમાં ભ્રમણ કરીને આ ભીલની પર્યાયમાં ઉત્પન્ન થયેલ હતે જયારે તે શિકાર માટે નીકળ્યો ત્યારે તેની દૃષ્ટિ સથી પ્રથમ મુનિરાજ ઉપર પડી. એમને જોતાં જ પૂર્વભવના વેરના કારણે તેને સ્વભાવ ગરમ થઈ ગયે. તેણે વિચાર કર્યો કે, ઘેરથ નીકળતાંજ મને આ અપશુકન થયેલ છે. આથી તેણે ધનુષ ઉપર તીક્ષણ બાણ ચડાવીને મુનિરાજના હૃદય ઉપર માર્યું. તેનાથી વીંધાઈને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩