________________
%3
उत्तराध्ययनसूत्रे न्तरं गत इति निःशङ्को दुराचरणे प्रवृत्तौ। तयो रिमं दुष्टाचारं विलोक्य रात्रि निर्याप्य प्रभाते गृहान्निर्गत्य राज्ञोऽरविन्दस्य समीपे समागत्य स्वपत्न्या: स्वज्येष्टभ्रातुश्च सर्व दुश्चरित तस्मै न्यवेदयत् । ततो राजा राजपुरुषैः कृत दुष्कृतस्य तस्य कमठस्य शिरो मुण्डयित्वा चर्मसूत्रग्रंथिताम् एकैकसच्छिद्रशराव. समन्वितपादत्राणमयीं मालां तत्कण्ठे परिधाग्य मलमूत्रभस्मादिभिर्देहं लेपयित्वा गर्दभे तं समारोप्य डिण्डिमवादनपुरस्सरं तदनाचारं घोषयित्वा नगरे न्धरा 'मरुभूति ग्रामान्तर गया हुआ है' इस ख्याल से और अधिक निःशङ्क होकर दुराचार सेवन करने में प्रत्त हो गये। उन दोनों के इस दुष्टाचार को अपनी आंखों से देखकर मरुभूति प्रातःकाल होते हो वहां से निकलकर राजा अरविन्द के पास पहुँचा और पहुंचकर उसने उनसे अपनी पत्नी एवं अपने बड़े भाई कमठ के दुराचार को कह दिया। राजाने दुराचार की बात सुनकर बडा अफसोस जाहिर किया-और फौरन ही राजपुरुषों को बुलाकर यह आज्ञा दी कि शीघ्र ही अपराधी कमठ का शिर मुंडवाकर तथा उसके गले में चर्मसूत्र से ग्रंथित जूतों की माला पहिनाकर मलमूत्र एवं भस्म से उसका समस्त शरीर लिंपित कर उसका नगर से बाहिर निकाल दो। निकालते समय उसको गधे पर बैठा कर ही निकालना। जूतों की जो उसके गले में माला पहिराई जावे वह बीच २ में मिट्टी के सच्छिद्र शरावों में पिरोई गई होनी चाहिये। तथा डिंडिमवादन पूर्वक उसी के साथ ૨ગામ ગયેલ છે આ ખ્યાલથી તદ્દન બેફીકર બનીને દુરાચારનું સેવન કરવામાં પ્રવૃત્ત બની ગયાં એ બનેના દુષ્ટાચારને પિતાની આ ખેથી જોઈને મરૂભૂતિ પ્રાતઃકાળ થતાં જ ત્યાંથી નીકળીને રાજા અરવિંદની પાસે પહોંચ્યા અને ત્યાં જઈને તેણે પિતાની પત્ની તથા પિતાના મોટાભાઈ કમઠના દુરાચારની સઘળી વાત તેને કહી સંભળાવી. રાજાએ દુરાચારની વાત સાંભળીને ઘણું જ અફસેસ જાહેર કર્યો અને તુરતજ રાજાએ રાજ પુરૂષને બે લાવીને એવી આજ્ઞા આપી કે, તાત્કાલીક અપરાધી કમઠનું માથું મુંડાવી તથા તેના ગળામાં ચામડાના જેડાની માળા પહેરાવીને મળમૂત્રથી તેના શરીરને લીંપાવીને તેને નગરથી બહાર કાઢી મૂકો. આ પ્રકારે જ્યારે તેને નગરથી બહાર કાઢી મુકવામાં આવે ત્યારે તેને ગધેડા ઉપર બેસાડીને ગામ વચ્ચેથી બહાર કાઢો. તેના ગળામાં જોડાઓની જે માળા પહેરાવવામાં આવે તેની વચમાં વચમાં માટીના શરીર પરોવવા તેમજ તેને શહેરની બહાર આ રીતે ગધેડા ઉપર બેસાડીને કાઢવામાં આવે ત્યારે ડીમડીમ વાજા વગાડીને તેના અનાચારને લોકો સમક્ષ જાહેર કર
उत्त२॥ध्ययन सूत्र : 3