Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८३४
उत्तराध्ययनसूत्रे । अथ किरणवेगभवश्चतुर्थः ॥ अथ स मरुभूति गजजीवः स्वायुःस्थितिभवक्षयेण तस्माद् देवलोका. कच्युतोऽस्मिन् जम्बूद्वीपे पूर्वमहाविदेहे सुकच्छरिजये वैताब्यपर्वते स्वशोभया विजितालकाया तिलकानामनगर्याः स्वामिनो विद्युद्गति नामकस्य विद्याधरस्य कनकतिलका नाम्न्या राज्याः कुक्षौ समवतीर्णः । ततः सा कनकतिलका गर्भसमयेऽतिक्रान्ते जनमनोनयनानन्दकरं सुकुमारं कुमार जनितवती। मातापितृभ्यां तस्य महता महोत्सवेन 'किरण वेग' इति नाम कृतम् । क्रमेण प्रवर्द्धमानवयसा सह तेन कलाचार्यसमीपे सकलाकलाऽधीता। एवं प्रतिपन्नसकलकलः
मरुभूति का किरण वेग नाम का चोथा भवजव सत्रहसागर प्रमाण आयुवाले सहस्रार देवलोक में रहते २ मरुभूति के जीव की पर्याय समाप्त हो चुकी तब वह वहां से चवा।
और चवते ही इस जंबूद्वीप में पूर्व महाविदेहस्थ सुकच्छ विजयान्तर्गत वैताठ्य पर्वत पर वर्तमान तिलक नाम की नगरी जो अपनी शोभा से अलकापुरी को भी पुरी तरह से तिरस्कृत करती थी। उस में उसके स्वामी विधुद्गति विद्याधर की कनकतिलका पत्नी की कुक्षि में अवतरित हुआ। गर्भ का समय जब समाप्त हो चुका तब कनकतिलकाने जनमनोनयनानंदकारी एक सुकुमार कुमार को जन्म दिया। मातापिता को इसके जन्म से अपार हर्ष हुआ। उन दोनोंने इसका नाम 'किरणवेग' रखा। फिरणवेग द्वितीया के चन्द्रमा की तरह क्रमशः वृद्धिंगत होने लगा और उमर की वृद्धि के साथ २ कलाओं का अभ्यास भी करने लगा। जब वह सकल कलाओं की प्राप्ति से विशेष निष्णात
મરૂભૂતિનો કિરવેગ નામને ચોથે ભવ:– સતર સાગર પ્રમાણ આયુવાળા સહસાર દેવલોકમાં રહેતાં રહેતાં મરૂભૂતિ જીવની દેવલોકની આ યુ પૂરી થઈ ત્યારે તે દેવલથી ચવીને જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહ સુક૭ વિજ્યાન્તરગત વૈતાઢય પર્વત ઉપર આવેલી તિલક નામની નગરી કે જે પિતાની શેભથી આલકાપુરીના જેવી શોભાયમાન હતી તેમાં ત્યાંના સ્વામી વિવતિ વિદ્યાધરની કનક તિલકા પત્નીની કુખેથી અવતર્યો. ગર્ભનો સમય પૂરા થયા ત્યારે કનકતિલકાએ જેનારના મનને અતિ આનંદ પમાડે તેવા સુકુમાર પુત્રને જન્મ આપે. માતાપિતાને પુત્રના જન્મથી ઘણોજ હર્ષ છે. આ બન્નેએ પુત્રનું નામ “કિરણગ” રાખ્યું. બીજના ચંદ્રમાની માફક કિરણગ કમશઃ વધવા લા. ઉમરના વધવાની સાથોસાથ કળાઓને અભ્યાસ પૂર્ણ કરવા માંડયો. જ્યારે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી ત્યારે સઘળી કળાએણે પણ ભારે નિપુણતા મેળવી
उत्त२॥ध्ययन सूत्र : 3