________________
८२६
उत्तराध्ययनसूत्रे प्राणपातपुरकस वाधं तन समापयामि । एव । मरुभूननं गत्वा भ्रातुश्च ण यो र्यपतत् । तस्मिन् समये दुर्धियामेकमठः कुकर्मकर्मठः कमठस्त. न्मूला मृत्योरप्यधिको विडम्बनां स्मरन् चरणयोः प्रयितता भ्रातः सर से शिलां प्रक्षिप्तवान् । एवं कमटकृतशिलामहारणितमस्तको मतिरातध्यानयोगात्प्राणांम्त्यक्तवान् ।
॥ इति प्रथमो मरुभूतिभवः ॥१॥ हाय- मैंने इस नीति के वचन को क्यों उल्लंघन किया। रोपाक्रान्त होकर मैंने अपने पर का ख्याल नहीं रखा। अतः अब मेरी भलाई इसी में है कि मैं बडे भाई के पार पडकर अपने इस अपराध की क्षमा याचना करूं। उनके चरणों में पडकर कहूं-मेरे भाई ! मेरे इस अपराध की क्षमा दो। उठो और घर पर चलो। इस प्रकार विचार कर मरुभूति उसी समय घर से निकल कर वनमें गया। वहां पहुंच कर उसने बडे प्रेम के साथ भाई के चरणों में नमन किया। नमन करते ही मरूभूति के मस्तक ऊपर दुर्बुद्धि के एक मठ स्वरूप उस कुकर्म कर्मठ ने अपनी मृत्यु से भी भयंकर दुर्दशा को याद कर शिला पटक दी। इस प्रकार कमठकृत शिला के प्रभारसे चूर्णित मस्तक होकर मरूभूति आर्तध्यान से मरकर विंध्याचल पर्वत पर हाथी की पर्याय में उत्पन्न हुआ ॥
। यह मरूभूति का प्रथम भव है ॥ મેં આ નીતિ વચનનું શા માટે દિલંઘન કર્યું ? રેપના આવેષમાં આવી જઈને મેં ઘર અને બહારને કાંઈ પણ વિચાર ન કર્યો, આથી મારી ભલાઈ તે હવે એમાં જ રહી છે કે, હું મોટાભાઈના પગમાં પડીને મારા આ અપરાધની ક્ષમા યાચના કરૂં. એમના ચરણોમાં પડીને મારા અપરાધની ક્ષમા માગું અને તેમને ફરી પાછા ઘરમાં લઈ આવું. આ પ્રકારનાં વિચાર કરીને મરૂભૂતિ તે સમયે ઘરથી નીકળીને વનમાં ગયે. ત્યાં પહોંચીને તેણે ઘણું જ પ્રેમથી ભાઈના ચરણોમાં નમન કર્યું નમન કરતાં જ દુબુદ્ધિથી ભરેલા એવા એ કમઠના વિત્તમાં પિતાની થયેલ દુર્દશાને ચિતાર જાગૃત બને અને આથી કઈ પ્રકારને વિચાર ન કરતાં એક પત્થરની શીલા ઉપાડીને તેના માથા ઉપર ઝીંકી. કમઠ દ્વારા મસ્તક ઉપર થયેલા શીલાના પ્રહારથી મરૂભૂતિનું મસ્તક છુંદાઈ ગયું અને એ પ્રહારના કારણે આ ધ્યાનથી મારીને વિંધ્યાચળ પર્વત ઉપર હાથીની પર્યાયમાં ઉત્પન્ન થયા.
આ મરભૂતિને પ્રથમ ભવ થયે,
उत्त२॥ध्ययन सूत्र : 3