Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् सोत्सकलगुणालङ्कृतश्चतुविधसेन्यसंभृतः सर्वज्ञधमोरिविन्दरसास्वादभ्रमरोऽरविन्दो नाम नृपः । तस्यासीत्सकलशास्त्रपारङ्गनो जिनधर्मनिरतो विश्वभूतिर्नामपुरोहितः । तस्यासीत्पतिसेवापरायणाऽनुद्धरा नाम भार्या । विश्वभूतेः पुरोहितस्य कमठ-मरुभूति नामानौ द्वौ सुतौ जातौ। तत्रासीत् कमठस्य पत्नी वरुणा, मरुभूतेश्च वसुन्धरा । विश्वभूति पुरोहितो गृहमारोद्धरणक्षमौ पुत्री विलोक्य तयोहमारमारोप्य स्वयं पुण्यकार्य कुर्वन् कालावसरे कालं कृत्वा देवलोकं गतः । तद्भार्याऽनुद्धराऽपि पुण्यकार्य कृत्वा मृता स्वर्ग गता । अथ ज्येष्ठभ्रातअरविन्द नामके राजा राज्य करते थे। ये बडे ही धर्मात्मा थे। इनका मन सदा मिलिन्द (भ्रमर) की तरह सर्वज्ञ द्वारा प्रतिपादित धर्मरूपी अरविन्द के मकरन्द का पान करने की और अधिक लालायित रहा करता था। सकल गुणों से ये अलंकृत थे। चतुर्विध सैन्य से ये सदा युक्त थे। इनका एक पुरोहित था जिसका नाम विश्वभूति था। यह सकल शास्त्रों का वेत्ता एवं जिन धर्म में निरत था। पुरोहित की धर्मपत्नी का नाम अनुद्धरा था। यह पति सेवा करने में बडी चतुर थी। इसके कमठ और मरुभूति नामके दो पुत्र थे । कमठ की पत्नी का नाम वरुणा और मरुभूति की पत्नी का नाम वसुन्धरा थो । विश्वभूतिने जब अपने इन दोनों पुत्रों को गार्हस्थिक भार के वहन करने लायक देखा तो उसने अपने ऊपर का समस्त भार इन दोनों कुमारों के कंधे पर रखकर आप पुण्यकार्य में लवलीन हो गया। कितनेक समय के बाद पुरोहित मरकर देवलोक में देवपने उत्पन्न हुआ। तथा इसकी जो अनुद्धरा भार्या थी वह भी पुण्यकार्य करने હતા. જે ઘણા જ ધર્માત્મા હતા એમનું મન સદાના માટે ભ્રમરાની માફક સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત ધમરૂપી અરવિંદના મકરંદનું પાન કરવા તરફ ઘણું જ ખેંચાયેલું રહ્યા કરતું હતું. સઘળા ગુણોથી એ અલંકૃત હતા ચતુર્વિધ સૈન્ય જેમની સેવામાં હતું. એમને એક પુરોહિત હતો. જેનું નામ વિશ્વભૂતિ હતું. તે સઘળા શાને જાણનાર તથા જનધર્મમાં શ્રદ્ધાવાળે હતે. પુરહિતની ધર્મપત્નીનું નામ અનુદ્ધરા હતું. તે પતિ સેવા કરવામાં ચતુર હતી. તેને કમઠ અને મરૂભૂતિ નામના બે પુત્ર હતા. કમઠની પત્નીનું નામ વરૂણ હતું અને મરભૂતિની પત્નીનું નામ વસુંધરા હતું. વિશ્વભૂતીએ જ્યારે પિતાના બન્ને પુત્રને ગૃહસ્થાશ્રમને બે ઉઠાવવામાં યોગ્ય જાણ્યા ત્યારે તેણે પોતાના ઉપરનો ગૃહસ્થાશ્રમને સઘળો ભાર પોતાના બન્ને પુત્રના કાંધ ઉપર નાખીને પોતે પૂર્ણ કાર્યમાં લવલીન બની ગયા. કેટલાક સમય બાદ પુરોહિત મરીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. તથા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩