Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८९
प्रियदर्शिनी टीकः अ. २२ नेमिनाथचरितनिरूपणम् नीवानुरक्ता त्वं दक्षाऽपि कथमात्मानं मुधा संतापयसि ? हन्त ! स्वगतजावितं मां चेत्स्योकुर्यास्तर्हि जन्मावधि ते दासः स्याम् ! अयि मुग्वे ! भोगान् भुव ! तान् विना जीवनं निरर्थकमिति सर्वोऽपि जानाति। अतो मुश्च कदाग्रह, स्वीकुरु मां वद्वियोगसंशयितजीवितम् । इत्थं तद्वचनं श्रुत्वा समयज्ञा सा राजीमती तथ्य पश्यत एव पायसं भूक्तवा मदनफलं भक्षित्वा कटोरके वमनं कृत्वा रथनेमि पाह-पिवेदम् ! तस्या इदं वचनं श्रुत्वा रथनेमिः किंचिद्विरक्त साथ कहा अयि मृगनयने ! जिस प्रकार शुष्क काष्ठ में अनुरक्त बनकर भमरी व्यर्थ ही अपने आपको संतापित करती है उसी प्रकार चतर भी तुम क्यों व्यर्थ में उन विरक्त हए नेमिकुमार में अनरक्त बनकर अपने आपको संतापित कर रही हो । तुम्हारी प्राप्ति की आशा से जोनेवाले मुझे स्वीकार कर तुम देखो कि मैं किस प्रकार तुम्हारा जीवनभर दास बनकर रहता हूं। अयि मुग्धे ! भोगों को भोगने में ही संसार का मजा है। क्यों कि उनके विना जैसे सु दर पकवान भी लवण के विना व्यर्थ हो जाता है जीवन भी व्यर्थ है। यह बात सर्व ही जानते हैं। इसलिये कदाग्रह का परित्याग कर मुझे भर्ताररूप से तुम स्वीकार को। नहीं तो यह निश्चित समझो कि मैं इस संसार में नामशेष होजाऊँगां। इस प्रकार स्थनेमि की अटपटी बातें सुनकर उस राजीमतीने उसके देखते २ ही खीर को खाकर मदनफल खा लिया। उसके प्रभाव से उसको उसी समय वमन हो गया। उस वमनको वह कटोरे में ले आई और रथनेमि से कहने लगी अच्छा तम સુકા લાકડામાં અનુરકત બનેલ ભમરી વ્યર્થમાં પિત ની જાતને સાવિત કરે છે. એજ રીતે ચતુર હોવા છતાં પણ તમે વ્યર્થ માં શા માટે વિરકત થયેલા તેમકુમારમાં અનુરકત થઈને પિતાની જાતને સંતાપિત કરી રહ્યા છો. તમોને પ્રાત કરવાની અશામાં જીવી રહેલા એવા મારો સ્વીકાર કરે અને જુઓ કે, હું કઈ રીતે જીવનભર તમારા દાસ બનીને રહું છું. હે મુગ્ધ ! ભોગો ભોગવવામાં જ સંસારની મજા છે. કેમકે એના વગર જેમ ભાતભાતનાં સ્વાદિષ્ટ ભજન પણ મીઠા વગર સ્વાદિષ્ટ નથી લાગતાં એ જ પ્રકારથી જીવન પણ વ્યર્થ છે. આ વાતને સહુ કોઈ જાણે છે. આ કારણે હઠાગ્રહને પરિત્યાગ કરી મને તમારા ભરથર રૂપે
સ્વીકાર કરો. એમ નહીં થાય તો નિશ્ચય માને કે હું આ સંસારમાંથી નામશેષ બની જવાને. રથનેમીની આ પ્રકારની અટપટી વાતને સાંભળીને રામતીએ એના જોતાં જોતાંજ ખીર ખાધી અને ઉપરથી મદન ફળને ખાઈ લીધું જેના પ્રભાવથી તેને એજ વખતે ઉલટી થઈ એને એક કટોરામાં લઈને રથનેમિની સામે આવી
उत्तराध्ययन सूत्र: 3