Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७४३ एकदा भगवानरिष्टनेमिरुद्याने गतः । तस्मिन्नेव समये कृष्णोऽपि तत्र गतः। तत्र कृष्णोऽरिष्टनेमिमेवमुक्तवान भ्रातः ! एहि शौर्य परीक्षितुमावां युद्ध कुर्वहे। ततो भगवानरिष्टनेमिर्वासुदेवमेवमुवाच-वलपरीक्षणं तु बाहुयुद्ध नापि भवितुं शक्नोति, अतः साधारणजनोचितं युद्धं नाक्योयुज्यते। कृष्णेनारिष्टनेमिवचनं स्वीकृत्य भरतार्द्रजयश्रीसमभूतः परिघतुल्यः स्वबाहुः प्रसारितः। ततो भगवानरिष्टनेमिः कृष्णस्य बाई बाहुमदेन सह नमयामास । अथ भगवानरिष्टनेमिः वज्रदण्डवढं स्वभुजदण्डं प्रसारयामास । ततः कृष्णस्तस्य बाहुं नमयितुं सर्व स्वसामर्थ्य प्रादर्शयत् । परन्तु भगवतो बाहुः किंचिदपि नो संदेह नहीं करना चाहिये। इस प्रकार बलभद्र के कहने पर भी श्रीकृष्ण अपनी हृदयगत शंका को दूर करने में समर्थ नहीं हो सके।
एक दिन की बात है कि भगवान् उद्यान में गये। वहां उसी. समय कृष्ण भी आ पहुँचे। आते ही कृष्णने नेमिप्रभु से कहा-भाई! आओ शौर्य के परीक्षण के लिये हमदोनों युद्ध करें। कृष्ण की इस बात को सुनकर प्रभुने कहा-युद्ध करने की क्या आवश्यकता है - बल का परीक्षण तो बाहुयुद्ध से भी हो सकता है। अतः साधारण ननो. चित युद्ध करने में हमारी तुम्हारी शोभा नहीं है। प्रभु के इन वचनों को सन्मान देकर कृष्णने आधे भरत की जयश्री के एक गृह स्वरूप अपने वाहु को जो परिधा के समान थी फैला दिया । प्रभुने उनके इस बाहु को बाहुमद के साथ २ नमा दिया। अब प्रभुने अपने बाहु को जो वज्रदंड के समान दृढ था पसारा। कृष्णने इसको नमाने की खूब ન કર જોઈએ. આ પ્રકારના બળભદ્રના કહેવા છતાં પણ શ્રી કૃષ્ણ પિતાની હૃદયની શંકાને દૂર કરવામાં સમર્થ ન થઈ શક્યા,
એક દિવસની વાત છે કે, ભગવાન બગીચામાં ગયા, ત્યાં એ વખતે કૃપણ પણ આવી પહોંચ્યા. આવતાં જ કૃષ્ણ નેમિ પ્રભુને કહ્યું-ભાઈ આ શૌયની પરીક્ષા કરવા માટે આપણું બન્ને યુદ્ધ કરીએ. કૃષ્ણની આ વાતને સાંભળીને પ્રભુએ કહ્યુંયુદ્ધ કરવાની શું આવશ્યકતા છે? બળની પરીક્ષા તો બ હ યુદ્ધથી થઈ શકે છે. આથી સાધારણ માણસોના જેવું યુદ્ધ કરવામાં અમારી તમારી શોભા નથી. પ્રભુનાં આ વચનને સન્માન આપીને કૃષ્ણ અર્ધા ભરતની યશ્રીના એક ગૃહ સ્વરૂપ પિતાના હાથને કે જે પરિઘા સમાન હતા તેને ફેલાવી દીધું. પ્રભુએ તેમના એ હાથને પોતાના હાથના જોરથી નમાવી દીધે હવે પ્રભુએ પિતાને હાથ કે જે વજ દંડની માફક દઢ હતો તેને લાંબે કર્યો, કૃષ્ણ તેને નમાવવાની ખૂબ ખૂબ કોશિશ કરી પિતાનામાં
उत्त२॥ध्ययन सूत्र : 3