Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४२
उत्तराध्ययन सूत्रे
समागत्य स वृत्त निवेदितवन्तः । ततः शङ्कातङ्काकुल: श्रीकृष्णो बलदेवमेवमुक्ता यस्यैकडया जगत्त्रयस्यापि क्षोभो भवति, स नेमिर्यद्यात्रयो राज्यं गृहीयात्तदा कस्तं निषेद्धं समर्थो भवेत् ? श्रीकृष्णस्यैवं वचनं निशम्य बलभद्रः माह-अरिष्टनेमिविषये तवैवंविधः सन्देहो निर्मूल एवं यतोऽयमस्मद्भ्राता यदुवंशाब्धिचन्द्रोऽरिष्टनेमिरभुक्तराज्य लक्ष्मीकोऽपरिणीत एव प्रव्रज्यां प्रतिपद्य द्वाविंशतितमोऽर्हन् भविष्यति । यो हि समुद्रविजयादिभिर्बहुशः प्रार्थ्यमानोऽपि न वाञ्छति विवाह, स एवंविधो महापुरुषः नेमिः कथमस्माकं राज्यं गृह्णीयात् । अतस्त्वया नेमित्रिपये न कोऽपि सन्देहः कार्यः । बलभद्रेणैवमुक्तोऽपि वासुदेवो हृद्गतां नेमिविषयां शङ्कां त्यक्तुं प्रभुर्नाभूत् ।
उस आयुधशाला के रक्षकजनोंने आकर उनसे सब वृत्तान्त कहा । सुनकर शंका रूप आतंक से आकुलित होकर कृष्णने बलदेव से इस प्रकार कहा- देखो जिसकी इस प्रकार की क्रीडा से जगत्त्रय में भी क्षोभ मच जाता है ऐसा वे नेमि यदि हमारे तुम्हारे राज्य को ले लेवें तो उनको कौन निषेध करने में समर्थ हो सकता है। श्रीकृष्ण के इस प्रकार वचन सुनकर बलभद्रने उनसे कहा- भाई ! नेमिनाथ के विषय में इस प्रकार का सन्देह करना बिलकुल निर्मूल है। कारण कि ये बाईसवें तीर्थंकर हैं और हमारे भाई हैं। तथा यादववंशरूपी समुद्र के ये चंद्रमा हैं। ये तो विना राज्यभोगे ही तथा विना विवाह किये ही दीक्षा धारण करेंगे। भला सोचने की बात है कि जो समुद्र विजय आदि द्वारा बहुत २ प्रार्थित होने पर भी विवाह नहीं करना चाहते हैं ऐसे महापुरुष नेमिनाथ हमारे राज्य को छीन लेंगे यह सर्वथा असंभव है । अतः तुमको नेमिनाथ के विषय में किसी भी प्रकार का રક્ષકાએ તેમની સમક્ષ આવીને સઘળે! વૃત્તાંત કહી સભળાવ્યેા. સાંભળીને શકિત મનથી વ્યાકુળ થઈને કૃષ્ણે બળદેવને મા પ્રમાણે કહ્યું-જીએ જેની આ પ્રકારની ક્રીડાથી ત્રણે જગતમાં ક્ષાભ મચી રહેલ છે એવા તે નૈમિ જો મારાં અને તમારાં રાજ્યને લઇ લે. તે તેને અટકાવવામાં કાણુ સમય છે? શ્રી કૃષ્ણનાં આ પ્રકારનાં વચનને સાંભળીને ખળભદ્રે તેને કહ્યું-ભાઇ! નેમિનાથના વિષયમાં આવા પ્રકારને સદેહ કરવા તે બિલકુલ ચિત નથી કારણકે તે બાવીસમા તીર્થંકર છે, અને આપણા ભાઈ છે. તથા યાદવ વંશરૂપી સમુદ્રની એ ચંદ્રમા છે. એ તે રાજ્યને ભાગવ્યા સિવાય તેમજ વિવાહ પણ કર્યા સિવાય દીક્ષા ધારણ કરશે એ વિચારવાની વાત છે કે, સમુદ્રવિજય આદિ દ્વારા ખૂબ ખૂબ સમજાવવા છતાં પણ તે વિવાહ કરવા ઇચ્છતા નથી તેવા મહાપુરુષ નેમિનાથ આપણા રાજ્યને છીનવી લ્યે તે સાવ અસભવ વાત છે. આથી તમારે નેમિનાથના વિષયમાં કૈઇ પણ પ્રકારના સ ંદેહ
उत्तराध्ययन सूत्र : 3