Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे यथा त्वं पशुषु कृपालुरभूस्तथा मय्यपि भव ! त्वादृशां महात्मनां पङिभेद: किमुचितः ? हे प्रभो ! मां दृशा मिग चैकवारमपि समाश्वासय । मम परिचयं विनैव यन्मां परित्यजसि, तन्नास्ति तबोचितम् । फलमनास्वाद्यैव किं कश्चिस्फलस्य कटुकत्वं मधुरत्वं वा ज्ञातुम् इति ? अथवा सिद्धिवधूत्कण्ठितस्य तव इतने अकरुण क्यों बन गये हो । अपनी वियोगजनित इस आपत्ति से जैसे भी हो सके मेरी रक्षा करो। क्या मैं उन पशुओं से भी हीन हूं कि जिनपर आपको दया का प्रवाह वरसा है और मेरे पर नहीं ? आप जैसे महात्माओं की दृष्टि में ऐसा पतिभेद तो नहीं होना चाहिये। प्रभो ! कमसे कम आप एक बार भी मेरी तरफ निहार लेते तो भी संतोष हो जाता । अथवा मुझे अब क्या करना चाहिये यह बात भी अपनी वाणी द्वारा कह जाते तो भी मैं अपने जीवन को सफल मान लेती, परन्तु ऐसा तो आपने किया ही नहीं । विना परिचय हुए ही आपने मुझे छोडा है जो इस प्रकार का परित्याग आपका उचित नहीं माना जाता । आपने क्या समझ कर मेरा त्याग किया है, कमसे कम यह बात भी हमको मालूम हो जाती तो भी में मन मारकर अपने घर बैठ जाती। अहो ! क्या कभी ऐसा भी हुआ है कि विना फल का स्वाद लिये ही उसकी मधुरता और कटुकता जानली गई हो। अथवा सुना है कि आप तो सिद्धिरूपी वधू में उत्कंठित बने મારા ઉપર આટલા અકરૂણ કેમ બની ગયા? આપના વિગથી ઉભી થયેલ આ આપત્તિથી જે રીતે થઈ શકે તે રીતે મારું રક્ષણ કરો. શું હું એ પશુઓથી પણ હીન છું કે, તેના ઉપર આપની દયાને પ્રભાવ વરસ્યો છે અને મારા ઉપર નહી. આપના જેવા મહાપુરૂષની દષ્ટીમાં એ પંકિતભેદ ન હોવું જોઈએ. ઓછામાં ઓછું આપ એક વખત મારી સામે જોઈ લેત તે પણ મારા દિલમા એથી સંતોષ થાત. અથવા હવે મારે શું કરવું જોઈએ તે વાત પણ જે આપ મને આપના મુખેથી કહી જાત તે પણ હું એથી મારા જીવનને સફળ માની લેત. પરંતુ આપે એવું કર્યું જ નહીં. કોઈ પણ પ્રકારનો પરિચય મેળવ્યા સિવાય જ આ પે મને છોડી દીધી છે. જેથી આ પ્રકારને પરિત્યાગ આપને ઉચિત મનાતું નથી. આપે શું સમજીને મારો ત્યાગ કરેલ છે એ વાત તે ઓછામાં ઓછી હું જાણી શકત તે પણ હું મન મારીને ઘરમાં બેઠી રહેત. કહે ! કયાંય એવું પણ બન્યું છે કે ફળને સ્વાદ લીધા વગરજ તેની મધુરતા અથવા તે કડવાશ જાણી શકાઈ હોય. સાંભળેલ છે કે આપ તે સિદ્ધિરૂપ વધુમાં ઉત્કંઠિત બન્યા છે. આ સ્થિતિમાં જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩