Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिकाणम्
वाहार्य कृष्णः स्वपमेमोग्रसेनसमीपे गला तत्पुनीं राजीमतीं याचितवान, अधना स कथं स्बमुलमुप्रसेनं दशयिष्यति ? कथं वा वराकी सा राजीमती स्थास्यति ? सा तु जीवनपर्यन्तं जीवन्मृतैः स्थास्यति । न हि कुलीना कन्या मनसाऽपि स्वीकृतं पति परित्यजति । भर्तृहीना भामिनी चन्द्रहीना रजनीव न शोमते। अतो विवाहं कृत्वा स्ववधुमुखमस्मान् दर्शय । अस्माकमिमां प्रथ पहिले विवाह की अनुमति देकर अब इस समय उसके परित्याग से कृष्णादिक यादवों को दुःखित करना तुमको योग्य नहीं है । देखो बेटा! तुम्हारे निमित्त श्री कृष्ण उग्रसेन के पास गये और उनसे तुम्हारे लिये राजीमती की याचना की। परंतु अब बतलाओ जब तुम्हारी तर्फ से यह परिस्थिति उत्पन्न की जा रही है तो कृष्ण की क्या कीमत उनके समक्ष रहेगी। इससे तो उनको अपना मुह दिखाने में भी शरम आवेगी। तथा यह भी तुम्हारे जैसे ज्ञानियों को सोचने की बात है कि इस हालत में उस बिचारी राजुल की क्या दशा होगा। वह तो अब विना विवाही ही जीवन पर्यंत जीती हुई मरी के समान ही रहेगी। कारण कि कुलीन कन्याए मनसा स्वीकृत पति के सिवाय अन्य पुरुषों की स्वप्न में भी चाहना नहीं करती हैं। राजुलने जय आपको अपना पति मान लिया है तो वह अब दूसरे की कैसे होगी। जिस प्रकार रजनी, चंद्र बिना शोभारहिन लगती है उसी प्रकार स्त्री भी पति विहीन शोभारहित लगती है। इसलिये विवाह करो और अपनी બધી ધમાલ શા માટે ઉભી કરાવી? પ્રથમ વિવાહની અનુમતી આપીને હવે તેને પરિત્યાગ કરવાથી, કૃમ્ વગેરે યાદવોને દુઃખી કરવા એ તમારા માટે યોગ્ય નથી. જુઓ પુત્ર! તમારા નિમિ-તે જ કૃષ્ણ ઉગ્રસેન રાજા પાસે ગયા અને તમારા માટે રાજીમતિની માણી કરી. પરંતુ આ સમયે તમારા તરફથી આવા પ્રકારની પરિ. સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે તે આથી એમની પાસે કૃષ્ણની કિંમત શું રહેશે? આવા પ્રકાર બનતાં તેમને માટે તે મોટું દેખાડવું પણ ભારે શરમ જનક બની જવાનું.તેમજ વિચારશીલ એવા તમારે એ પણ વિચારવું જરૂરી છે કે, જેની સાથે તમારે વિવાહ નક્કી થયેલ છે એ બિચારી રાજુલની શું હાલત થશે એ તે હવે અવિવા હિત એવી જીવંત છતાં માર્યા જેવીજ રહેવાની. કારણ કે, કુલીન કન્યાઓ મનથી
સ્વીકારેલા પતિ સિવાય બીજા કોઈ પુરૂષની સ્વપ્નામાં પણ ચાહના કરતી નથી રાજુલે જ્યારે તમને પિતાના પતિ માની લીધેલ છે ત્યારે તે હવે બીજાની કઈ રીતે બની શકે? જે પ્રમ ણે રાત ચંદ્ર વગરની સારી નથી લાગતી તે જ પ્રમાણે સ્ત્રી પણ પતિ વગર શેભતી નથી. આ કારણે વિવાહ કરે અને તમારી પત્નીના મેઢાનાં
उत्त२॥ध्ययन सूत्र : 3