Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३२
उत्तराध्ययनसूत्रे मकरोत् । तदा राज्ञी यशोमती मनस्येवमचिन्तयत्-यद्यहं मुनि राज्ञोऽपेक्षयाऽधिकं प्रतिलम्भयामि तदा मे महाफलं स्यात् । इति विचिन्त्य राज्ञी स्वहस्तमसमंकृतवती । ततो राझ्याऽधिकं प्रतिलम्भितो मुनिः। नृपस्तु न तथाऽचिन्तयत् । ततो राज्ञी मायाभावसमाश्रितां वीक्ष्यापरिवर्तितभावं नृपं समाश्रयत्तीर्थकर नामगोत्रकर्म । यशोमती शङ्खाभ्यामेवं प्रतिलम्भितस्ततः प्रतिनिवृत्तः । तत एकदा केवली श्रीषणराजर्षिविहरन् हस्तिनापुरे समवसृतः । शङ्खनृएस्तमभिवन्दितुं गतः। तत्र तं नत्वा मोहपङ्कप्रक्षालिनी धर्मदेशनां श्रुत्वा मुक्तिकल्पलता बीजवैराग्यं सम्पाप्तवान् । ततश्चन्द्राबिम्बनामकपुत्रं राज्ये संस्थाप्य स्वमित्रेण मतिप्रभेण को दोनोंने एक साथ उठाया और मुनिराज को बहराने लगे तो रानी यशोमतीने विचार किया कि-मैं यदि राजा की अपेक्षा मुनिराज को अधिक लाभान्वित करूँ तो मुझे बडे पुण्य का बंध होगा। इस प्रकार विचार कर रानीने अपने हाथों को ढीला करके अधिक बहराया। राजाने ऐसा विचार नहीं किया था इसलिये रानी को मायाचारी संपन्न तथा राजा को अपरिवर्तित भाव वाला देखकर तीर्थकर नामकर्मने राजा का ही आश्रय लिया। अर्थात् राजाने उम समय तीर्थकर गोत्र बाँध लिया, मुनिराज वहां से यशोमती एवं शंखराजा द्वारा प्रतिलंभित होकर चले गये। इसके बाद श्रीषेणकेवली विहार करते हुए हस्तिनापुर में पधारे। शंखराजा उनको बंदना करने के लिये गया । वंदना करके शंखराजाने उनसे मोहरूपी कीचड को धोनेवाली धर्मदेशना सुनी, सुनकर मुक्तिकल्पलता का बीजभूत परम वैराग्य को पाया। इससे शंख राजाने राज्य में अपने चन्द्रविम्ब नामके अपने पुत्र को स्थापितकर તે પાત્રને બન્નેએ ઉઠાવ્યું અને મુનિરાજને વહોરાવવા લાગ્યા. આ વખતે રાણી યશામતિએ વિચાર કર્યો કે, હું રાજા કરતાં મુનિરાજને વધારે લાભ આપું તે મને પુણ્યને માટે બંધ થશે. આ પ્રકારનો વિચાર કરીને રાણીએ પિતાના હાથને ઢીલ કરીને અધિક રાવ્યું. રાજાએ એ વિચાર કરેલ ન હતું. આથી રાણીને માયાચારી સંપન્ન તથા રાજાને અપરિવર્તિત ભાવવાળા જેઈને તીર્થકર નામકર્મએ રાજાનો જ આશ્રય લીધો. અર્થાત રાજાએ એ સમયે તીર્થકર ગોત્ર બાંધી લીધું, મુનિરાજ ત્યાંથી યશોમતી અને શંખરાજાથી પ્રતિબંભિત બનીને ચાલ્યા ગયા. આ પછી શ્રીષેણ કેવળી વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં પધાર્યા. શંખરાજા તેમને વંદના કરવા માટે ગયા વંદના કરીને શંખરાજાએ તેમની પાસેથી મોહરૂપી કીચડને વાવાળી ધમ દેશના સાંભળી તે સાંભળીને મુકિતકલ્પલતાના બીજભૂત પમ વૈરાગ્ય જાગ્યે. આથી શંખરાજાએ પોતાના ચંદ્રબિમ્બ નામના પુત્રને રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને દક્ષિા
उत्त२॥ध्ययन सूत्र : 3