Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०४
उत्तराध्ययनसने अता निवेदय सर्वम् । ततस्तमिग विमलबोधेन कुमारस्य सर्ववत्तं सुप्रभपाय निवेदितम् । कुमारस्य परिचयं श्रुत्वा हृष्टमानसःसुप्रभो राजा एवमुवाच-अहो ! त्वं तु मम मित्रपुत्रोऽसि! शोभनं जातं यत्वमत्रागतः, इत्युक्त्वा बहुमानेन सह समित्रं तं स्वभवने न्यवासयत् । सम्प्राप्ते शुभमुहूर्ते रम्भानाम्नी स्वकन्यां कुमारेग विवाहितवान् । कुमरो मित्रेण सह चिरं तत्र स्थित्वा पुनः प्राग्वत्तेन सह तस्मात्पुरान्निर्गतः। करना पड़ा है। कौनसा एसा वह पिता भाग्यशाली है कि जिसकी गोदको अपने बालोचित क्रीडाओं से अलंकृत किया है। तथा ऐसी वह कौनसी माता है कि जिसने आप जैसे भाग्यशाली पुत्र को जन्म देकर पुत्रवती स्त्रियों के बीच में अपना मुख्य आसन जमाया है। यह समस्त वृत्तान्त हमको कहकर लालायित हुए इस मेरे अन्तःकरण को आप हर्षित करें। राजा का इस प्रकार अपने परिचय पानेकी उत्कंठावाला देखकर कुमारने तो कुछ नहीं कहा। केवल कुमार के मित्र विमलबोधने ही राजाकी उत्कंठा शांत करने के लिये कुमार का सर्व वृत्तान्त सहित परिचय दिया। कुमार का परिचय पाकर सुप्रभ राजा बहुत ही मुदित हुआ, तथा कहने लगा-अरे ! तब तो तुम मेरे मित्र के पुत्र होते ही अच्छा हुआ जो तुम यहां आये। ऐसा कहकर उस राजाने कुमार को बहुमान पुरस्सर मित्रसहित अपने यहां ही रख लिया तथा कोई शुभ मुहूर्त देखकर अपनी रम्भा नामकी कन्या का विवाह भी उसके साथ कर दिया। विवाहित होने के बाद પડે છે? કયા એવા ભાગ્યશાળી પિતા છે કે, જેમની ગોદને આપની બાલચિત કીડાઓથી અલંકૃત કરી છે? એવી કઈ પવિત્ર માતા છે, કે, જેણે આપના જેવા ભાગ્યશાળી પુત્રને જન્મ આપીને પુત્રવાળી સ્ત્રિયોની વચ્ચે પિતાનું મુખ્ય આસન જમાવ્યું છે ? આ સઘળે વૃત્તાંત અમને બતાવીને ઈંતેજાર બનેલ મારા અંતઃકરણને હર્ષિત કરે. રાજાને આ પ્રકારે પિતાને પરિચય જાણવાની ઇચ્છાવાળા જોઈને કુમારે તે કાંઈ કહ્યું નહીં પરંતુ કુમારના મિત્ર વિમળધે રાજાની ઉત્કંઠા શાંત કરવા માટે કુમારના સઘળા વૃત્તાંત સહિત પરિચય આપે. કુમારનો પરિચય પામીને સુપ્રભ રાજા ખૂબ આનંદિત થયા તથા કહેવા લાગ્યા કે, અરે ! તમે તે મારા મિત્રના પુત્ર છે, ઠીક થયું કે તમે અહીં આવ્યા. આવું કહીને તે રાજાએ બહુ માન સાથે તેના મિત્ર સહિત રાજભવનમાં લઈ ગયા અને કોઈ શુભ મુહૂર્ત જોઈને પિતાની રંભા નામની પુત્રી સાથે તેનાં લગ્ન કરી દીધાં વિવાહિત થયા બાદ કુમાર
उत्त२॥ध्ययन सूत्र : 3