________________
७१८
उत्तराध्ययनसत्रे मनुष्यसुररूपौ सप्तमाष्टमभवौ वर्णयति आसीदत्र भरतक्षेत्रे हस्तिनापुरे पुरे श्रीषेणनामा राजा। तस्यासीद् राज्ञी श्रीमती नाम । सा एकदा पयःफेननिभायां सुकोमलायां शय्यायां शयाना म्वप्ने शङ्खदुज्ज्वलं पूर्ण चन्द्रं दृष्टवतो। ततस्तम्याः कुक्षी एकादशक ल्पादायुर्भपस्थितिक्ष येण च्युतोऽपराजितजीवः समवतीर्णः। सम्प्राप्ते समये सा पूर्णिमा पूर्णेन्दुमिवैकं पुत्रं जनितवती । स्वप्ने शङ्खयदुज्ज्लवचन्द्रदर्शनात मातापितृभ्यां महता समारोहेण तस्य शङ्खइति नामकृतम्। धात्रीभिाल्यमानः स क्रमात् प्रवर्द्धमानः पयोधेः पयांसि पयोद इव गुरोः सकलाः कलाः स्वायत्ती
अब इनका मनुष्य एवं देवरूप सातवां और आठवां भव इस प्रकार है
इस भरतक्षेत्र के अन्तर्गत एक हस्तिनापुर नामका नगर है इसमें श्रीषेण राजाका राज्य था। इसकी रानी का नाम श्रीमती था। एक समय जब कि यह दूध के फेन के समान सुकोमलशया पर सो रही थी तो इसने स्वप्न में शंख के समान उज्ज्वल पूर्णचंद्र मंडल देखा। उसी समय ग्यारहवें देवलोक से चवकर अपराजित कुमार का जीव इसके गर्भ का समय जब परिपूर्ण व्यतीत हुआ तब श्रीमतीने पूर्णिमा के पूर्ण इन्दुमंण्डल जैसे पुत्र को जन्म दिया। स्वप्न में शंख के समान उज्ज्वल चंद्रमंडल के देखने से मातापिताने बडे समारोह के साथ बालक का नाम शंख रखा। शंखकुमार पांच धाय द्वारा लालित पालित होता हुआ क्रमशः बढने लगा। जिस प्रकार बादल समुद्र से जल को ग्रहण करता है उसी प्रकार शंखकुमारने भी गुरुजनों से अनेक कलाओं को ग्रहण कर लिया। विमलबोध का जीव भी स्वर्ग
હવે તેમને મનુષ્ય અને દેવરૂપનો સાતમો અને આઠમો ભવ આ પ્રમાણે છે –
આ ભારતક્ષેત્રની અંદર હસ્તિનાપુર નામનું એક નગર છે તેમાં શ્રીષેણ નામના રાજાનું રાજ્ય હતું તેમની રાણીનું નામ શ્રીમતિ હતું, એક સમયે જ્યારે દૂધના ફિણના જેવી સુકોમળ શૈયા ઉપર એ રાણી સૂતેલ હતી ત્યારે તેણીએ સ્વપ્નામાં શંખના જેવું ઉજવળ પૂર્ણ ચંદ્રમંડળ જોયું. એવે વખતે અગ્યારમા દેવલોકમાથી ચવીને અપરાજીત કુમારનો જીવ તેના ગર્ભમાં અવતરિત થયા. ગર્ભને સમય જ્યારે પરિપૂર્ણ થયો ત્યારે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના જેવા પુત્રને તેણે જન્મ આપે. સ્વપ્નમાં ઉજજવળ ચંદ્રમંડળને જેવાથી માતાપિતાએ બાળકનું નામ શું રાખ્યું. શંખકુમાર પાંચ ધાત્રીથી લાલન પાલન થતાં વધવા લાગ્યા. જે પ્રકારે વાદળ સમુદ્રના જળને ગ્રહણ કરે છે તેજ પ્રમાણે શંખકુમારે ગુરૂજનેની પાસેથી અનેક કળાઓને ગ્રહણ કરી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩