Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७२७
शेखर विद्याधरस्य सेवकाः समागताः। तदा शङ्खकुमारस्तेषु द्वो विद्याधरों शिबिरे सप्रेष्य तन्मुखात्स्वसैनिकान हस्तिनापुरं गन्तुं समादिष्टवान् , सैनिकमुखात् मातापितरौ च विज्ञापितवान् अहमिदानी मित्रेण सह मणिशेखरविद्याधरस्य पुरं गच्छामीति। अन्यै विद्याधरैश्च बनेस्थितां यशोमत्या धात्रीमानापितवान् । ततो धाच्या यशोमत्या च सह कुमारः शङ्खो मणिशेखर विद्याधरेण युक्तौ वैताढथे गतः। तत्र कुमारः सुशर्माचार्यमुनिं प्रणम्य तदत्तां धर्मदेशनां श्रुतवान् । ततो मणिशेखरः शङ्खकुमारेण सह स्वपुरे समागतः। तत्र कुमारः सुचिरं निवसतिस्म । ततो विद्याधराः कुमारस्य कुलशीलौदर्यादिगुणान् दृष्ट्वा स्वां स्वां पुत्री
इसी समय वहां मणिशेखर विद्याधर के सेवक भी आ पहँचे। शंखकुमारने उनमें से दो विद्याधरों को शिबिर (सेना के निवासस्थान) में भेजकर अपने सनिकों को हस्तिनापुर जाने के लिये सूचना भिजवा दी। तथा अपने मातापिता को यह समाचार भी भिजवा दिया कि मैं अपने मित्र के साथ इस समय मणिशेखर विद्याधर के पुर जा रहा हूं। तथा कितनेक विद्याधरों को भेजकर वनमें स्थित यशोमती की धाय को भी कुमारने बुलवा लिया। इस प्रकार धायमाता, यशोमती एवं मणिशेखर विद्याधर इनके साथ २ शंखकुमार वहां से चलकर वैताढ्य पर्वत पर आ पहुँचा। वहां आकर कुमारने सब के साथ सुशर्माचार्य को वंदना करके धर्मदेशना मुनी। वहां से मणिशेखर शंखकुमार के साथ अपने पुर में आया। कुमार वहां बहुत दिनों तक रहा। वहां के विद्याधरोंने इस अवसर में कुमार के कुल शील संतोष एवं औदार्य आदि महान् गुणों को अच्छी तरह देख लिया। जब वे कुमार के हरएक प्रकार
આ સમયે ત્યાં મણિશેખર વિદ્ય ધરના સેવકે પણ આવી પહોંચ્યા. શંખ મારે એમાંના બે સેવકોને શિબિર (પિતાની સેનાના પડાવ) ઉપર મોકલીને પિતાના સનિકોને હસ્તિનાપુર પહોંચી જવાની સૂચના મોકલી દીધી. તથા પિતાના માતાપિતાને એવા સમાચાર મોકલી આપ્યા કે, હું મારા મિત્રની સાથે આ સમયે મણિશેખર વિદ્યાધરના નગરમાં જઈ રહ્યો છું તથા કેટલાક વિઘાઘરાને મોકલને યશોમતીની ધાવ માતાને પણ કુમારે બેલાવી લીધી. આ પ્રકારે ધાવમાતા, યશોમતી અને મણીશેખર વઘાધર એમની સાથે સાથે શંખકુમાર ત્યાંથી ચાલીને વૈતાઢય પર્વત ઉપર જઈ પહોંચ્યા. ત્યાં પહોંચીને કુમારે સહુની સાથે સુશર્માચાર્યની વંદના કરી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી ત્યાંથી મણિશેખર શંખકુમારની સાથે પિતાના નગરમાં પહોંચે. આ સ્થળે કુમાર ઘણા દિવસ સુધી રહ્યા. ત્યાંના વિદ્યાધરોએ એ અવસરમાં કુમારનાં કુળ. શીલ, વગેરે ઔદાર્ય ગુણેને સારી રીતે જાણી લીધાં જ્યારે બધા વિદ્યાધર કુમારના હરેક પ્રકારના વ્યવહારથી ખૂબ પરિચિત બન્યા ત્યારે તેમણે
उत्त२॥ध्ययन सूत्र : 3