Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७०९ शत्रुर्नृपः सर्वान् मौनम पलम्ब्य संस्थितान् विलोक्य चिन्तानिमग्नः सन् विचिन्तयति-एते सर्वेऽपि नृपाः सङ्गताः। परमेतेषु कोऽपि योग्यो रास्ति मत्पुयाः। आधुना कि भावष्यति ? कि मत्सुता यावजीवमपरिणीतैव स्थास्यति। एवं चिन्नयन्तं राजान तन्मनोभावज्ञः कोऽपि निज सचिवः प्रोवाच-देव ! विषादेनालम् ! इयं भूमि बेहुरत्ना। अत एव मुद्घोप्यताम्-यः कश्चिद्राजावा राजपुत्रो वाऽन्यो वा कश्चित् कुलीनो वादे मम पुत्री निर्जयेत्स्तेऽस्याः पतिर्भ विष्यति । सचिवस्य वचनं प्रतिपय राजा जितशत्रुस्तथैवोद्घोषयत् । अपराजितः हमलोगों के मन को ही हरण कर लिया है तो फिर इस स्थिति में हम लोग इसके प्रश्नों का उत्तर कैले दे सकते हैं। जितशत्रु ने इन सबको जब इस प्रकार मौन लेकर बैठे हुए देखे तो उसने चिन्ता निमग्न बनकर-मन ही मन ऐसा बिचारा कि देखो ये समस्त नृप कन्या को वरण करने के लिये तो आये हैं, पर इनमें कोइ एसा नहीं है जो मेरी पुत्री के प्रश्न का उत्तर देकर उसके पति होने के योग्य बन सके तो अब मेरी पुत्री का क्या होगा? क्या यह जीवनभर विना विवाहित ही रहेगी? इस प्रकार विचारमग्न हुए उस राजा के अभिप्राय को पास में बैटे हुए राजा के किसी प्रधानने जानलिया और राजा से कहा-महाराज! आप चिन्ता न करें। इस भूमि पर अनेक नररत्न हैं। अतः अब आप इस प्रकार की घोषणा करावे कि जो कोई राजा या राजपुत्र या कोई और दूसरा कुलीन व्यक्ति मेरी पुत्री को वाद में पराजित करेगा वही इसका पति होगा। प्रधान की इस કે, ભાઈ! જુઓ તે ખરા કે, તેણાંયે જ્યારે પિતાના અસાધારણ રૂપથી આપણા લોકેના મનને હરણ કરી લીધેલ છે ત્યારે પછી આવી સ્થિતિમાં આપણે તેના પ્રશ્નને ઉત્તર કેવી રીતે આપી શકાય? જીતશત્રએ જ્યારે આ બધાને આ પ્રકારે મૌન બેઠેલા જોયા ત્યારે તેણે ચિંતા નિમગ્ન બનીને મનેમન એ વિચાર કર્યો કે, જુઓ આ સઘળા રાજા કન્યાને વવાને માટે આવ્યા છે પરંતુ તેમાં એવા કોઈ પણ નથી જે મારી પુત્રીના પ્રશ્નનો ઉત્તર દઈને તેને પતિ થવાને એગ્ય બની શકે. તે હવે મારી પુત્રીનું શું થશે? શું તે જીવનભર અવિવાહિત રહેશે ? આ પ્રકારના વિચારમાં મગ્ન બનેલ રાજાના વિચારને તેમની પાસે બેઠેલા રાજાના કોઈ મંત્રી જાણી લીધા અને રાજાને કહ્યું. મહારાજ આપ ચિંતા ન કરો. આ ભૂમિ ઉપર અનેક નર રત્ન છે. અ થી આપ એવા પ્રકારની ઘોષણા કરી છે કે, જે કંઈ રાજા અથવા રાજપુત્ર અથવા કોઈ કુલિન ૦કિત મારી પુત્રીને હવે પછી પરાજીત કરશે તે તેને પતિ થશે પ્રધાનના આ પ્રકારની વાતને સ્વીકાર કરીને જીતશત્ર
उत्त२॥ध्ययन सूत्र : 3