________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम्
७०७ नन्दिनं विना दूत समाहताः सर्वे नृपा नृपकुमाराश्च समागताः। मञ्चाधिष्ठितेषु तेषु नृपेषु नृपकुमारेषु दैवात्परिभ्रमन् अपराजितकुमारो मित्रेण सह तत्रागतः । अपराजितकुमारश्चिन्तयति-अनेन वेषेण मां राजानो ज्ञास्यंति, अतो वेषान्तरं निर्माय समित्रेण मयाऽत्र मण्डपे प्रवेष्टव्यम् । इति विचार्यगुटिका प्रभावेग रूपान्तरं कल्पयित्वा मित्रेण सह मण्डपे प्रविष्टः। ततः परिधतभूषा सुवेषा राजपुत्री प्रीतिमती सखीदासीप्रभृतिभिः सह साक्षाल्ल. चितारों ने बहुत ही सुन्दर ढंग से चित्रित किया था। सुन्दर २ सुहावने मंचों से जो मंडित हो रहा था। आमंत्रण पाकर इस मंडप में समस्त नृप एवं उनके कुमार यथायोग्य समय पर आकर उपस्थित हुए। एक यदि कोई नहीं आया था तो वह था अपराजितकुमार का पिता हरिनंदी। क्यों कि इनको अपने पुत्रका वियोग विशेष दुःखदायी हो रहा था उससे ये विचारे बहुत ही अधिक दुःखित हो रहे थे। अतः इन्हों ने बाहर आना जाना ही छोड दिया था। जब सब राजा और राजकुमार अपने २ स्थानों पर अच्छी तरह बैठे थे उसी समय अपराजित कुमार अपने मित्र के साथ इधर उधर घूमता हुआ भाग्यवशात् वहां आ पहुँचे। आकर कुमार ने विचार किया कि इस वेष से तो राजा लोग मुझे पहिचान लेंगे। अतः दूसरा वेष धारण कर लेना चाहिये जिससे राजा लोग मुझे पहिचान नहीं सके। ऐसा विचार कर राज कुमार ने गुटिका के प्रभाव से अपना वेव बदल लिया और मित्र को साथ में लेकर फिर वे उस स्वयंवर मंडप में प्रविष्ट हो गये। इतने ही में वहां साक्षात् સુંદર એવા મંચથી તેને સુશોભિત કર્યો. આમંત્રણ મળતાં આ મંડપમાં સઘળા રાજાઓ અને એમના કુમારો યથાયોગ્ય સમયે આવી પહોચ્યા જે કોઈ ન આવ્યું હોય તો તે આ અપરાજીત કુમારના પિતા હરીનંદી હતા. કારણ કે, તેમને પિતાના પુત્રના વિયેગનું દુઃખ ખૂબ હતું અને એ વિચારથી તેઓ ખૂબ દુઃખિત રહેતા હતા. આથી તેઓએ બહાર આવવા જવાનું પણ છોડી દીધું હતું. જ્યારે સઘળા રાજાઓ અને રાજકુમારો પિતાપિતાના સ્થાને ઉપર સારી રીતે બેઠેલ હતા એ સમયે અપરાજીત કુમાર પિતાના મિત્રની સાથે આમ તેમ ઘમ ઘમતે ભાગ્યવશાત ત્યાં આવી પહોંચે. આવીને તેણે વિચાર કર્યો કે, આ વેશમાં તે બધા રાજાઓ મને ઓળખી જશે જેથી બીજો વેશ ધારણ કરી લેવો જોઈએ કે. જેનાથી રાજા લેક મને ઓળખી ન શકે. એવો વિચાર કરીને રાજકુમારે ગુટકિાના પ્રભાવથી પોતાનો વેશ બદલીને પોતાના મિત્રને સાથે લઇને તે એ સ્વયંવર મંડપમાં જઈ પહોંચ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩