________________
७०५
प्रियदर्शिनी टीका अ. २२ नेमिन थचरितनिरूपणम्
अथासौ मित्रसहितकुमारो मार्गे गच्छन् क्रमेण कुण्डपुरोद्याने समागतः। दृष्ट्वा भत्तया तं प्रणम्य तद्देशनां श्रुतवान । धर्मदेशनाश्रवणानन्तरं कुमार: केवलिनः प्रणभ्यैवं पृच्छति । भदन्त ! अहं भव्योऽस्मि, किंवा-अभव्यः ? इति कथयतु भवान् । एवमपराजितेन पृष्टो भगवान के वली तमेवं कथितवान हे देवानुपिय । स्वं भव्योऽसि । इतः पञ्चमे भवे भरतक्षेत्र त्वं द्वाविंशतितमो जिनो भविष्यसि, अय तत्र सरखा तव गणधनो भविष्यति । इदं कैलिनो वचः श्रत्वा संजातहपः स तस्मिन्नेबनगरे मित्रो विशति स्थानकानि पुनःपुनराराधयन् न्यवसत् । कुमार कुछ दिनों तक वहीं रहा। कुछ समय बाद मित्र को साथ लेकर वहां से चल दिया।
चलते २ कुण्डनपुर के बगीचे में ज्यों ही पहुँचे कि वहां उनको केवली भगवान के दर्शन हुए। अब क्या था-दर्शन कर कुमार बहुत आनंदित हुआ। उनके श्रीमुख से धर्म की देशना सुनकर उसके आनंद की सीमा ही नहीं रही। जब केवली भगवान् की धर्मदेशना समाप्त हुई तब कुमार ने बडे विनय के साथ हाथ जोडकर उनसे प्रश्न किया-हे भदन्त ! मैं भव्य है अथवा अभव्य हूं ? कुमार के इस प्रश्न को सुनकर केवली ने उनसे कहा देवानुप्रिय ! तुम भव्य हो! आनसे पंचम भव में तुम बासस्थानकों का आराधन करके इसी भरतक्षेत्र में २२ वें तीर्थकर होगे। तथा यह विमलबोध मित्र तुम्हारा गणधर होगा। इस प्रकार केवलि प्रभु के आनंद प्रदान करने वाले वचनों को सुन कर कुमार मित्र सहित वीस स्थानकों की आराधनाकरतेहुए उसी नगर में रहे । एकदिन की बात है થોડા દિવસે ત્યાં રહ્યા કેટલાક સમય વીત્યા પછી તેઓ પોતાના મિત્ર સાથે ત્યાંથી ચાલી નીકળ્યાં.
ચાલતાં ચાલતાં કુંદનપુરના બગીચામાં આવી પહોંચ્યા ત્યાં તેમને કેવળી ભગવાનનાં દર્શન થયાં, પછી શું હતું—દર્શન કરીને કુમારને ઘણો આનંદ થયો. એમના શ્રીમુખથી ધર્મની દેશના સાંભળીને એમના આનંદની સીમા ન રહી. જ્યારે કેવળી ભગવાનની ધર્મદેશના સમાપ્ત થઈ ત્યારે ઘણા જ વિનયની સાથે હાથ જેડીને તેમને પ્રશ્ન કર્યો–હે ભદન્ત! હે ભવ્ય છું અથવા અભવ્ય શું? કુમારના આ પ્રશ્નને સાંભળીને ભગવાને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તમો ભવ્ય છે. આજથી પાંચમા ભાવમાં તો વીસ સ્થાનનું આરાધન કરીને આ ભરતક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર થશે. તથા આ વિમળબોધ મિત્ર તમારે ગણધર થશે. આ પ્રકારનાં કેવળ ભગવાનનાં આનંદ પ્રદાન કરવાવાળાં વચનોને સાંભળીને કુમાર મિત્ર સહિત વીસ સ્થાનોની આરાધના કરતાં કરતાં એજ નગરમાં રહ્યા. એક દિવસની વાત છે કે,
उत्त२॥ध्ययन सूत्र : 3