Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ऽपराजितं कुमारं बहुमानपुरस्सरं मूच्छितस्य राज्ञःसमीपे आनीतवान् । कृपा द्रहृदयःकुमारो विमलबोधसकाशाद् मणिमूलिकाद्वयं गृहीत्वा नीरेण तत् संघृष्य सुप्रभनृपस्य छुरिकाक्षतस्थाने लिप्तवान् ! अनुलेपनसमकालमेव राजाऽपगतमर्छः स्वस्थो जातः । सोऽपराजितं कुमारमेवमब्रवीत्-अये ! निष्कारण बन्धो ! त्वं मम भाग्येनैवात्राऽगतोऽसि । त्वया स्वजन्मना कस्य कुलं समलंङ्कतम्, कश्च जनपदस्त्वया धन्यतमः कृतः ? का नगरी सम्पति त्वद् विरहेण क्लेशिता ? कस्याङ्कस्त्वया बालोचितचापल्येन धूसरीकृतः ? एतत्सर्वश्रोतुं मम चेतश्चञ्चलायते कामलता के वचनों को सुनकर मंत्रिगण अपराजित कुमार के पास आये और बहुमानपुरस्सर उसको मूछित राजा के पास लेकर उपर पहूँचे । जाते ही कुमारने राजा की ज्यों ही स्थिति देखी तो उनको उसके उपर बडी दया आई। उसी समय अपने मित्र विमलबोध के पास से दोनों मणिमूलिकाओं को लेकर तथा उनको पानी में घिसकर उन्होने सुप्रभ नृप के घाव के स्थान में उसका लेप कर दिया। लेप होते ही राजा की मूर्छा दूर हो गई-और अपनी तबियत उसको हल्की -स्वस्थ-मालूम पड़ने लगी। राजाने तबियत स्वस्थ होते हि अपराजित कुमार से पूछा अकरण बन्धो ! आप हमारे शुभोदय से ही यहां पधारे हैं अतः हमको “आपने किस कुल को आपने जन्म से अलंकृत किया है" यह बताकर अनुग्रहीत करें। तथा ऐसा वह कोनसा देश है जो आप के जन्म से धन्यतम बना है। तथा ऐसी वह कौनसी अभागिनी नगरी है जिसको आपके विरहजन्य दुःख का अनुभव કામલતાનાં વચન સાંધીને મંત્રીગણ અપરાજીત કુમાર પાસે આવ્યા અને તેને ઘણાજ સન્માનની સાથે મૂછિત બનેલા રાજાની પાસે લઈ ગયા. જઈને કુમારે જયારે રાજાની આ સ્થિતિ જોઈ ત્યારે તેના ઉપર તેને ખૂબ દયા આવી ગઈ. એ સમયે પિતાના મિત્ર વિમળબે ધની પાસેથી તે બને મણીમૂલિકાઓને લઈને તથા તેને પાણીમાં ઘસીને તે સુપ્રભ રાજાના ઘાવ ઉપર તેને લેપ. કરી દીધા. લેપ થતાં જ રાજાની મૂછ દૂર થઈ ગઈ. અને તેને પિતાની તબીયત સ્વસ્થ લાગવા માંડી. ૨૧જાની તબીયત સ્વસ્થ થતાં જ અપરાજીત કુમારને પૂછયું.-અકારણ બંધુ! આપ અમારા શુભઉદયથી અહીં આવ્યા છે જેથી અમને “કયા કુળને આપે આપના જન્મથી અલંકૃત કરેલ છે. આ વાત બતાવીને અમારાપર અનુગ્રહ કરે. તથા એ કયો દેશ છે કે, જે આપના જન્મથી ધન્ય બનેલ છે, તથા એવી કઈ અભાગિણી નગરી છે કે, જેને આપના વિરહથી ઉત્પન્ન થતા દુઃખને અનુભવ કરે
उत्त२॥ध्ययन सूत्र : 3