Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१२
उत्तराध्ययनसत्रे कमारो मुटिकाप्रभावेण तिरोहितं स्वकीयरूपं प्रकटि वान् शुभमुहर्त प्रीतिमती परिणीय म स्वभार्यया प्रीतिमत्या सह विंशतिस्थानकानि पुनः पुनः समाराधयन समित्रस्तत्र बहून दिवसान् स्थितवान । अथापराजितकुमारस्य ज्ञातममस्तत्तान्ती राजा हरिनन्दी तत्समीपे दृतं प्रेपितवान् । दूतोऽपराजितकुमारसमीपे समागतः। कुमारेण मातापित्रोः कुशलं पृष्टम् । ततो दृतः प्राह-कुमार ! भवन्मातापित्रोः कुशलं देहधारणमात्रमस्ति । भवद्गमनानन्तरं तयोर्दृशो भव हागमनमार्गपक्ता निनिमिपा हुए राजा लोक लजित होते हुए अपनी २ राजधानी की ओर चलदिये। जब सब चले गये तब कुमार ने गुटिका के प्रभाव से परिवर्तित अपनास्वरूप यथार्थरूपमें प्रकट कर सबको पुलकित किया। शुभमुहूर्त के आनेपर प्रीतिमती के मातापिता ने प्रतिमती का विवाह अपराजित कुमार के साथ करके लडकी के साथ का अपना उत्तरदायित्व पूर्ण रूप से शांति के साथ निभाया। विवाहित होनेपर कुमार और प्रीतिमती ये दोनों बीस स्थान को की पुनःपुनः आराधना करते हुए अपने मित्र के साथ वहां रहे । हरिनंदी को जब अपराजित कुमार के समस्त वृत्तान्त यथावत् ज्ञात हुए तब उन्हों ने अपराजितकुमार के पास अपना एक दूत भेजा। अपराजित कुमार के पास आकर दूत ने उनके पूछने पर मातापिता के कुशल समाचार प्रकट करते हुए कहा कुमार ! क्या कहें देह धारण मात्र से ही आपके मातापिता कुशल हैं। जब से आप वहां से आये हैं-तब से उनकी आंखे रातदिन आपके आगमन की प्रतीक्षा में एकटक बनी हुई हैं। आपका वृत्तान्त सुनकर उन्होंने मुझे પિતપોતાની રાજધાની તરફ ચાલી નીકળ્યા. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે ગુટીકાના પ્રભાવથી પિતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરીને બધાને હર્ષિત કરી દીધા શુભ મુહૂર્ત આવતાં પ્રીતિમતીના માતા પિતાએ પ્રતિમતીને વિવાહ અપરાજીત કુમારની સાથે કરીને પુત્રીની સાથેનું પિતાનું ઉત્તરદાયિત્વ સંપૂર્ણ રીતે શાંતિની સાથે નિભાવ્યું. લગ્નથી જોડાયા પછી કુમાર અને પ્રીતિમતી બનેએ વીસ સ્થાનની ફરી ફરીથી આરાધના કરતાં કરતાં પિતાના મિત્રની સાથે ત્યાં રહ્યા. હરીનંદી રાજાને જ્યારે અપરાજીત કુમારનું સઘળું વૃત્તાંત યથાવત જાણવા મળ્યું ત્યારે અપરાજીત કુમારની પાસે પોતાના એક દૂતને મોકલ્યો. અપરાજીત કુમારની પાસે આવીને તે રાજકુમારે પૂછતાં માતા પિતાના કુશળ સમાચાર પ્રગટ કરતાં કહ્યું–કુમાર! શું કહું દેહ ધારણ પુરતાં આપનાં માતા પિતા કુશળ છે. જ્યારથી આપ ઘેરથી નિકળી ગયા છે ત્યારથી તેમની આંખો રાત દિવસ આપના આગમનની પ્રતીક્ષામાં એકટક બની રહેલ છે આપને
उत्त२॥ध्ययन सूत्र : 3