Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम्
७११
भवेत् । तस्मादेनं हत्वा राजकुमारी प्रीतिमती बलाद् स्माभिहरणीया । एवमुत्वा ते कुमारं हन्तुमनसः स्वसैनिकान् सज्जितवन्तः । ततः कुमारः स्वविक्रमेण सर्वान् पराजितवन्तः । युद्धे कुमारस्यापरिमेयं विक्रमं दृष्ट्वा तद्विक्रमाकृष्टचित्तरतन्मातुलः सोममभस्तिलकादिना तं परिचित्य - 'अये भागिनेय ! बहुदिवसानन्तरं मिलितोऽमि' इत्युक्त्वा गाढमालिलिङ्गे । सोमप्रभमुखात्कुमारस्य परिचयं सर्वेऽपि नृपा युद्धात्मतिनिवृत्ता वादे मीतिमन्या युद्धे चापराजितकुमा रेण पराजितालज्जावशानतमस्तकाः स्व स्व राजधानीं प्रति प्रस्थिताः । ततः को कैसे परण सकता है। ऐसा विचार कर उन्होंने ऐसा एक निश्चय करलिया कि पहिले इस व्यक्ति को मार दिया जाय पश्चात् राजकुमारी प्रीतिमती को बलात् हरण कर लिया जाय । जब यह विचार लोगों के आपस में एकमत से निश्चित हो गया तब सबके सब राजाओं ने कुमार को मारने के लिये अपने २ सैनिकों को सज्जित होने का आदेश दे दिया। जब सैनिकजन सज्जित होचुके और युद्ध करने के लिये कुमार के समक्ष आकर खडे हो गये तब कुमारने उन सबको क्षणमात्र में परास्त कर दिया। कुमार का इस तरह अजेय एवं अतुल पराक्रम देखकर कुमार के मातुल (मामा) सोमप्रभ ने तिलक आदि द्वारा उसका परिचय पाकर के कहा- हे भानेज ! बहुत दिनों के बाद तुम आज मिले हो । सोमप्रभ के मुख से कुमार का परिचय सुनवर समस्त नृप युद्ध से निवृत्त हो गये । इस प्रकार बादमें प्रीतिमती से एवं युद्ध में अपराजित कुमार से परास्त हुए वे सब के सब आये આ કન્યા તેને કેમ પરણે છે? આવે! વિચાર કરીને તેમણે એવે નિશ્ચય કરી લીધે કે, પહેલાં આ વ્યકિતને મારી નાખવામાં આવે અને પછીથી રાજકુમારી પ્રીતિમતીનુ બળપૂર્વક હરણ કરી લેવામાં આવે. જ્યારે આ વિચાર તે લેકાએ આપસ આપમાં એક મતથી નિશ્ચિત કર્યા ત્યારે સઘળા રાજાઆએ કુમારને મારવાના માટે પેાતાત્તાન સનિકાને સજ્જીત થઇ જવાના આદેશ આપ્યા જયારે સૈનિકા સજ્જ થઇને યુદ્ધ કરવાને માટે અપરાજીત રાજકુમારની સમક્ષ ખડા થઇ ગયા ત્યારે કુમારે તે સઘળાને ક્ષણમાત્રમાં હરાવી દીધા. કુમારનું આ પ્રકારનું અજેય અને અતુલ પરાક્રમ જોઇને કુમારના મામા સેમપ્રલે તિલક વગેરેથી તેના પરિચય પામીને કહ્યું– હે ભાણેજ! ઘણા દિવસે બાદ તુ આજે મળ્યા છે. સેમપ્રભા મુખથી કુમારને પરિચય પામીને રાજાએ યુદ્ધથી નિવૃત્ત અની ગયા. આ પ્રમાણે વાદમાં પ્રીતિમતીથી અને યુદ્ધમાં અપરાજીત કુમારથી હાર પામેલા એ સઘળા રાજાએ લજ્જીત થઈને
उत्तराध्ययन सूत्र : 3