Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८६
उत्तराध्ययनसूत्रे तस्मै निवेदितवती । ततो मुनिः प्राह-मयातु शवत्रयं दृष्टम् । ततो व्यन्तरो देवः प्राह-मुने ! मया मायाप्रभावेण तव शवत्रयं दर्शितम् । तदनु मुनिः माहकथं त्वया दर्शितम् । अथ देवः प्राह-मुने ! श्रृणु तत्कारणम् । इयं कनकमाला प्राग्भवे क्षितिप्रतिष्ठितपुरवासिनश्चित्राङ्गदनाम्नश्चित्रकारस्य कनकमञ्जरी नाम दुहिताऽऽसीत्। तां तत्पुराधिपतिर्जितशत्रुनौम राजा परिणीतवान् । सा. ऽन्यदा परमश्राविका जाता। मरणसमये पश्चनमस्कारादिकं कृत्वा मृता सा देवलोके समुत्पन्ना। ततश्चयुता तव पुत्री जाता। स दृचित्रकरो मृत्वा व्यन्तरदेवो जातः। सोऽहमेवास्मि । अहमधुनाऽत्रागत इमां दृष्ट्वा सइ'जस्ने हेनास्यामाईचित्तो जातः। तत उपयोगं दया मया ज्ञातं-यदियं मम जन्मान्तरीया मुनिराजने कहा-मैने तो यहां अभी २ तीन मुर्दे देखे हैं। यह मुनिराज की बात सुनकर व्यन्तरदेवने कहा-हे मुने। मैने देवशक्ति के प्रभाव से आपको तीन मुर्दे दिखलाये है। 'तुमने कैसे दिखलाये' इस प्रकार मुनिके पूछने पर व्यन्तरदेवने कहा-हे मुनिराज। इसका कारण मैं तुम से कहता हूं सो सुनो-यह कनकमाला पहिले भव में क्षितिप्रतिष्ठितपुर के निवासी चित्राङ्गद नामक चित्रकार की लडकी थी। इसका नाम कनकमंजरी था। इसका विवाह वहां के राजा जितशत्रु के साथ हुआ था। इसने वहां श्रावक के व्रतों का अच्छी तरह से पालन किया था इसलिये परमश्राविका बन गई थी। मरण समय में पंचनमस्कार मंत्रकी प्राप्ति से यह देवलोक में उन्पन्न हुई। फिर वहां से चवकर अब आपकी पुत्री हुई है। इसका पूर्वभव का पिता वृद्ध चित्रकार भी मरकर व्यन्तरदेव हुआ है और वह मैं हूं। इस समय वह समझकर મેં તે હમણું જ ત્રણ મડદાં જોયાં હતાં. મુનીરાજની આ વાત સાંભળીને તે વ્યંતર દેવે કહ્યું કે, હે મુનિ ! દેવી શક્તિના પ્રભાવથી આપને મેં ત્રણ મડદાં બતાવેલ છે. “તમોએ કઈ રીતે બતાવ્યાં” આ પ્રકારે મુનિના પૂછવાથી વ્યંતરદેવે કહ્યું કે, હે મુનિ ! આનું કારણ હું તમને કહું છું તે સાંભળો આ કનકમાળા પહેલા ભવમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના રહેવાસી ચિત્રાંગદ નામના ચિત્રકારની પુત્રી હતી. એનું નામ કનકમંજરી હતું. એને વિવાહ ત્યાંના રાજા જીતશત્રુની સાથે થયા હતા, ત્યાં તેણે શ્રાવકના વ્રતનું સારી રીતે પાલન કર્યું જેથી તે પરમ શ્રાવિકા બની ગઈ. મરણ સમયે પાંચ નમસ્કાર મંત્રની આરાધનથી એ દેવલોકમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી ચૂવીન તે ઓપને ત્યાં પુત્રી રૂપે અવતરેલ છે. એને પૂર્વભવને પિતા કે, જે વૃદ્ધ ચિત્રકાર હતું તે મરીને વ્યક્તરદેવ થયેલ છે. અને તે હું છું.
उत्त२॥ध्ययन सूत्र : 3