Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा
४२५
चरणविनानि स्वनगरस्थितान्यवलोक्य राज्ञः समीपे समागत्य तवृत्तान्तं निवेदितवन्तः। ततो राजा उदायनो राजपुरुषानाज्ञापितवान्-प्रक्षध्वं यूयं, कथं चण्डप्रद्योतोऽत्र समागतः। तस्मिन् समये कञ्चकी समागत्य माह-स्वामिन् ! सुवर्णगुलिका न दृश्यते। ततो राजा निश्चयमकरोत-नूनं सुवर्णगुलिकामप. हत्तुमेव चण्डप्रद्योतोऽत्र समागतः। ततस्तद्गतिकर्मणा तस्मिन् संजातकोपो राजा चण्डप्रद्योतस्यान्तिके दूतं प्रेषितवान् , उक्तवांश्च तं दृतं स्व सन्देश कथयितुम् । दृतोऽपि अवन्तीनगरे चण्ड प्रद्योतसन्निधौ गत्वा पाह-राजन् ! यस्य पराक्रमाग्नौ शत्रवः शलभतामापन्नाः स उदायनभूपो भवन्तं मम मुखेन वदति-'त्वं चौर इव समागत्य मम दासीमफ्हत्य पलायितः । चौरो हि नृपस्य जब यह बात वे वैद्य राजा से कह रहे थे कि इतने में ही नगरनिवासिजनोंने अपने नगर में उसके चरण चिह्नो को देखकर उसका आना राजा से जाहिर किया। राजा इस बात से परिचित हो कर राजपुरुषों से कहने लगे-देखो-चण्डप्रद्योतन यहां कैसे आया। उसी समय कंचुकी ने आ कर राजा को खबर दी कि महाराज! सुवर्णगुलिका नहीं दिखती है। यह समाचार सुनते ही राजको निश्चय हो गया कि अवश्य ही सुवर्णगुलिका को हरण करने के लिये चण्डप्रद्योतन यहां आया होगा। इस प्रकार विचार कर और उसके इसगर्हित कृत्य से कुपित हो कर राजाने उसी समय चण्डप्रद्योतन के पास समाचार दे कर अपना एक दूत भेजा। दूतने वहां जाकर चण्डप्रद्योतन से कहा-राजन् । जिसकी पराक्रमाग्नि में शत्रुजन शलभ (पतंग)की दशाको प्राप्त हो जाते हैं उस उदायन राजाने मेरे द्वारा आप के पास यह संदेश भेजा है-कि तुमने તે રાજાને કહી રહ્યા હતા કે, એટલામાંજ નગર નિવાસીઓએ પિતાના નગરમાં તેના પગલાને જોઈને તે હાથીનું આવવું રાજા પાસે જાહેર કર્યું. રાજા આ વાતથી જાણકાર બનીને પિતાના રાજપુરૂષોને કહેવા માંડયે-જુઓ ચંડપ્રદ્યોતન અહીં કેવી રીતે આવ્યા ? આ સમયે રાજમહેલની એક દાસીએ આવીને રાજાને ખબર આપી કે મહારાજ ! સુવર્ણ ગુલીકા દેખાતી નથી. એ સમાચાર સાંભળતાંજ રાજાના દિલમાં નકકી થઈ ગયું કે, અવશ્ય સુવર્ણગુલીકાનું હરણ કરવા માટેજ ચંડપ્રદ્યતન અહીં આવેલ હશે. આ પ્રકારને વિચાર કરીને તેના આવા નિંદિત કૃત્યથી ક્રોધિત બનીને રાજાએ તે સમયે પિતાના એક દૂતને સમાચાર પહોંચાડવા ચંડપ્રદ્યોતન પાસે મોકલ્યા. દૂતે ત્યાં જઈને ચંડપ્રદ્યોતનને કહ્યું–રાજન ! જેના પરાક્રમથી ભલભલા શત્રુઓ તેનાથી દબાઈને શરણાધીન બનેલ છે તેવા મહાપ્રતિભાશાળી ઉદાયન રાજાએ મને સંદેશ પહોંચાડવા આપની પાસે મેકલેલ છે કે, તમે અમારા નગરમાં ચારની
उत्त२॥ध्ययन सूत्र : 3