Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम्
६७९
तत्र चरितभूषणा सा पल्लीपतये समर्पिता, पल्लीपतिनाऽपि कस्मैचिद वाणिजे प्रदत्ता । ततोऽपि पलायिता साटव्यां दवाग्निना दग्धा मरिष्यति, ततः प्रथमं नरकं प्राप्स्यति । ततो निर्गता सा चाण्डालभार्यात्वं प्राप्य कलहे सपत्न्याहता तृतीयां पृथिवीं प्राप्स्यति । ततो निस्सृत्य सा तिर्यगादिगतिषु भवभ्रमण करिष्यति । इत्थं केवलिनो वचनं निशम्य विरक्तः स सुग्रीव नृपो मुनिवरमवोचद- मदन्त ! यत्कृतेऽनया दुश्चरितं कृतं स तस्याः पुत्रस्तु अत्रैवास्ति । का समाधान करते हुए केवलीने उनसे कहा- राजन् ! वह भद्रा आपके मकान से भागकर जंगल में गई थी वहां उस बिचारी के समस्त आभूषणों को चोरोंने चुरालिया और उसको पल्लीपति के आधीन कर दिया । पल्लीपतिने भी उसको किसी व्यापारी को बेच दिया । परंतु उसको इस स्थिति से भी जब संतोष नही हुआ तो वह वहां से भागकर फिर जंगल में जा छिपी। वहां वह अब दावाग्नि से दग्ध होकर मरेगी और वह मरकर प्रथम नरक में जायेगी। वहां की आयु समाप्तकर जब यह वहां से निकलेगी तो किसी चांडाल की पत्नी होगी । उसको उसकी सौत वहाँ मार डालेगी । मर कर फिर वह तीसरे नरक में जायेगी। वहां से भी आयु की समाप्ति के बाद निकल कर तिर्यग आदि गतियों में भ्रमण करेगी ।
इस प्रकार केवली के मुख से संसार की असारता तथा भद्रा की दुर्गति का हाल सुनकर सुग्रीव राजा को जीवन सफल बनाने के भाव जग उठे । संसार, शरीर एवं भोगों से विरक्त होकर उन्होंने સુગ્રીવરાજાના આ પ્રશ્નનું સમાધાન કરતાં કેવળીએ સુગ્રીવ રાજાને કહ્યુ–રાજન ! એ ભદ્રા આપના રાજભવનમાંથી ભાગીને વનમાં ગઇ હતી. ત્યાં તે ખીચારીના સઘળાં આભૂષણા ચારાએ ચારી લીધા અને તેને પલ્લીપતિને આધીન કરી દીધી. પલ્લી પતિએ તેને કોઇ વેપારીને ત્યાં વેચી નાખી. પરંતુ તેને જ્યારે એસ્થિતિથી પણ સ ંતાષ ન થયા ત્યારે તે ત્યાંથી ભાગીને જંગલમાં જઈને છૂપાઇ ગઇ. ત્યાં હવે તે દાવાગ્નિમાં દુગ્ધ થતી મરી જશે. અને તે મરીને પ્રથમ નમાં જશે. ત્યાંની આયુ સમાપ્ત કરીને એ જ્યારે ત્યાંથી નીકળશે ત્યારે કાઇ ચાંડાલની પત્ની થશે તેને તેની શાકય ત્યાં મારી નાખશે, મરીને પછી તે ત્રીજા નરકમાં જશે. ત્યાંથી પણુ આયુની સમાપ્તિના પછી નીકળીને તિયાઁચ આદિ ગતિયામાં ભ્રમણ કરશે
આ પ્રકારની કૅવળીના મેઢેથી સંસારની અસારતા તથા ભદ્રાની દુર્ગતિના ચિતાર સાંભળીને સુગ્રીવ રાજાને પેાતાનું જીવન સફળ બનાવવાના ભાવ જાગી ઉડયેા. સંસાર, શરીર અને ભાગાથી વિરકત થઇને એમણે મુનિરાજને નિવેદન કર્યું...
उत्तराध्ययन सूत्र : 3