Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८४
उत्तराध्ययनसू समीपे दीक्षां गृहीतवान् । स किश्चिदनानि नव पूर्वाणि समधीत्य गुरोरनुज्ञया एकाकी विहरन् एकदा मगधदेशे गतः। तत्र ग्रामाद् बहिः कापि कायोत्सग कृत्वा स्थितः। तस्मिन्नेव समये संयोगवशाल्लघुभ्राता पद्मोऽपि भ्रमंस्तत्रागतः। स कायोत्सर्गेण संस्थितं सुमित्रमुनि दृष्ट्वा समुत्पन्नशत्रुभावो वाणमाकणेमाकृष्य मुनिमुरसि जघान । मम कर्मण एवेदं फलम् , यदि मया तदेवास्भ राज्यं दत्तमभविष्यत्तदाऽयं नैवंविधमकृत्यमकरिष्यत्। इति हेतोरयं पूर्वमेनं क्षमयामि, कर दी। उससे उसका चित्त सांसारिक व्यवहार कार्य में अरुचि संपन्न बन गया। कुछ दिनों बाद सुमित्र ने अपने पुत्र को राज्य पर स्थापित कर सुयश मुनिराज के पास दीक्षा धारण करली। सुमित्र मुनि कुछ कम नौ पूर्व का अध्ययन करके गुरु की आज्ञा से एकाकी विचरने लगे। विचरते २ वे एक समय मगधदेश मे आये। वहां ग्राम से बाहर किसी एकान्त स्थान में जब ये कायोत्सर्ग में स्थित थे तब वहीं पर घूमता घामता इनका संसारी अवस्था का छोटा भाई पद्म भी आपहुँचा। उसने कायोत्सर्ग में स्थित सुमित्रमुनिराज को देखकर उत्पन्न हुए क्रोध के आवेग से आकर्णबाण खेंचकर उनकी छाती में मारा । बाण से छातीमें विद्ध होने पर भी मुनिराज ने उस पर क्रोध भाव नहीं किया प्रत्युत अपने मन में इस प्रकार विचार किया कि इस बाण के द्वारा विद्ध होने में मेरा ही कर्म का उदय कारण हैउसी का यह फल है। यदि मैंने इसको उसी समय राज्य दे दिया તેના મનમાં વિરાગ્યની ભાવના જાગૃત બની ગઈ. આથી તેનું ચિત્ત સંસારી વ્યવહાર કાર્યમાં અરૂચિ સંપન્ન બની ગયું. થોડા દિવસો પછી પોતાના પુત્રને રાજ્યગાદી સંપીને સુયશ મુનિરાજની પાસે દીક્ષા ધારણ કરી લીધી. આ રીતે સંસારથી વિર કત બની મુનિ બની ગયેલા સુમિત્ર મુનિ નવ પૂર્વથી થોડાં ઓછાં એવાં પૂર્વનું અધ્યયન કરીને ગુરૂની આજ્ઞાથી એકાકી વિચારવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ એક સમય મગધ દેશમાં આવ્યા, ત્યાં ગામથી બહાર કેઈ એક એકાંત સ્થાનમાં જ્યારે તેઓ કાયોત્સર્ગમાં સ્થિત હતા. ત્યારે ત્યાં ઘમ ઘમતે તેનો સંસાર અવસ્થાનો નાનો ભાઈ પ ત્યાં આવી પહોંચ્યો. તેણે કાયોત્સર્ગમાં લાગેલા મુનિરાજ સુમિત્રને જોઈને ઉત્પન્ન થયેલા કોધના આવેશથી પિતાની પાસેના બાણમાંથી આકરૂં એવું એક બાણ તેની છાતીમાં માર્યું. બાણ લાગતાં તેની છાતીમાં વધ પડી જવા છતાં મુનિરાજે તેના ઉપર ક્રોધભાવ ન કર્યો. પરંતુ પિતાના મનમાં એવો વિચાર કર્યો કે, આ બાણથી વીંધાવામાં મારાજ કર્મના ઉદયનું કારણ છે. અને એનું જ આ ફળ છે, જે મેં આને એજ સમયે રાજ આપી દીધું હોત તો આ મારી સાથે
उत्त२॥ध्ययन सूत्र : 3