________________
६९६
उत्तराध्ययनसूत्रे सोपराजितो मम भर्ता स्यादथवाऽग्निता दहेत, तो नास्ति तव प्रार्थनाया मम हृदयेऽवकाशः । एवमस्या वचनं निशम्य कोपाक्रान्तहृदयोऽहमेनामपहृत्य 'अग्निरे वैनां दहतु' इति विचारेणात्र समायातः । यावदेनां हत्वा बौ प्रक्षिपामि, तावदस्या आक्रन्द श्रुत्वाऽस्या मम च पुण्योपैस्त्वमिहागतः। स्त्रं पुनर्मम हस्तादेनां, स्त्रीहत्याजनितदुर्गतेश्च मां रक्षितवान् । हे परमोपकारिन ! त्वं कोऽसि ? कि-देखो जहां मेरा मन अनुरक्त हो रहा है ऐसा वह अपराजित कुमार या तो मेरा पति होगा-या अग्नि ही मेरी शरण होगी इसके सिवाय और कोई तीसरा व्यक्ति इस शरीर का रक्षक नहीं हो सकता है अतः जब मेरा ऐसा दृढसंकल्प है तब तुम्हारे जैसे व्यक्ति के लिये मेरे हृदय में अवकाश मिल जाय यह बात सर्वथा असंभव है। इस प्रकार हे मार ! जब मैं ने इसकी ऐसी बात सुनी तो मुझे बडा भारी क्रोध हुआ। उससे मेरा हृदय सहसा आक्रान्त बन गया तब उसके आवेश से आकर मैं ने इसका यह हरण किया है। और हरण कर यहां इसको ले आया हूं और इससे कह रहा था कि बश अब तेरा रक्षक एक यह अग्नि ही है । इसको मार कर मै अग्नि में डालना ही चाहता था कि इतने में इसके करुण मदन को सुनकर आप इसके मेरे पुण्योदय से यहां पर आ पहुंचे।
___ आप के इस समागमन से मैं स्त्री हत्या जनित पाप से प्राप्त होनेवाली दुर्गति के पतन से बच गया है तथा यह स्त्रो भी जीवित बच गई है। आपने हम दोनों का परम उपकार किया है। अतः हम "आप कौन કુમાર કાંતે મારા પતિ બનશે અથવા તે અગ્નિ જ મારો આશ્રય બનશે. તેના સિવાય ત્રીજી કઈ વ્યકિત આ મારા શરીરનું રક્ષણ કરનાર બની શકશે નહી. આથી જયારે મારે એ દઢ સંકલ્પ છે ત્યારે તમારા જેવી વ્યકિત માટે મારા હદયમાં અવકાશ મળી જાય એ વાત સર્વથા અસંભવ છે આ પ્રમાણે હે કુમાર મેં તેની વાત સાંભળી ત્યારે મને હૃદયમાં ઘણા જ ભારે ક્રોધ ચડો. એનાથી મારૂં હૃદય સહસા ક્રોધિત બની ગયું અને એ ક્રોધના આવેશમાં આવીને મેં તેનું હરણ કરેલ છે. અને હરણ કરીને તેને અહીં લઈ આવેલ છું. અને તેને કહી રહ્યો હતું કે, હવે તારૂં રક્ષણ કરનાર આ એક અગ્નિ જ છે. આને મારીને હું અગ્નિમાં નાખી દેવાનું ચાહતે હતું કે, એટલામાં એના કરૂણ રૂદનને સાંભળીને આપ એના અને મારા પુણ્ય ઉદયથી અહીં આવી પહોંચ્યા.
આપના આ પ્રકારના આગમનથી હું સ્ત્રી હત્યાના પાપથી પ્રાપ્ત થનારી દુર્ગતિના પતનથી બચી ગયે છું તથા આ સ્ત્રો પણ બચી ગયેલ છે. આપે અમારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩