Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६९७
प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ततो विमलयोधांऽपराजित कुमारस्य परिचयमुक्तवान् । कुमारस्य परिचयं विज्ञाय रत्नमालाऽन्तर्नितरां पमुदिता । तस्मिन्नेव समये रत्नमालाया मातापित” तां गवेयन्तो तत्रायातौ । विमलबोधमुवात्सर्व वृत्तान्तं श्रुत्वा तो परमं मोदमापन्नौ । ततस्तौ कुमाराय निजां कन्यां, मरकान्तायाभयं च दत्तवन्तौ। सूरकान्तश्च ते मणिमूलिके वेवान्तरोत्पादिका गुटिकाव कुमाराय दातुमिच्छति परन्तु कुमा. रेण तत्र औदासीन्यं दर्शितम् । तदा सूरकान्तस्तन्मित्राय विमलबोधाय मणिमूलिकाद्वयं वेषान्तरोत्पादिका गुटिकाश्च दत्तवान् । अपराजितकुमारो रत्नहैं" यह जानना चाहते हैं । अपराजित कुमार ने इस पर उस विद्याधर से कुछ नहीं कहा-केवल विमलबोध ने ही विद्याधर के लिये अपराजित कुमार का परिचय दिया। कुमार का परिचय पाकर रत्नमाला को अपार आनंद हुआ। इतने में ही रत्नमाला के पिता रत्नमाला की खोज करते २ वहां आपहुँचे । उन्हों ने विमलबोध के मुख से समस्त वृत्तान्त यथावत् जानकर प्रमुदित होते हुए रत्नमाला का विवाह वहीं पर अपराजित कुमार के साथ कर दिया । तथा सूरकांत को अभयदान देकर आत्मग्लानि से रहित कर दिया। प्रत्युपकार के रूप में अथवा अपनी भक्ति प्रदर्शित करने के अभिप्राय से सूरकांत ने उन दोनों मणिमलिकाओं को तथा वेषातरोत्पादक गुटिका को कुमार को देने का विचार किया और ज्यों ही वह इस विचार से प्रेरित होकर उनको-कुमार को देने लगा तो कुमार ने उनको लेने में अपनी अनिच्छा प्रदर्शित की। जब सूरकांत ने उन चीजों को लेने में कुमार की अनिच्छा देखी तो उसने उनको अपराजित के मित्र બને ઉપર પરમ ઉપકાર કરેલ છે. આથી “આપ કોણ છે એ જાણવા ચાહે છું. અપરાજીત કુમારે એના પ્રત્યુત્તરમાં કાંઈ ન કહ્યું. પરંતુ વિમલધેજ અપરાજીત કુમારનો પરિચય વિદ્યાધરને કહી સંભળાવ્યા. કુમારને તેના મિત્રના મુખેથી પરિચય સાંભળીને રત્નમાળાને અપાર હર્ષ થયો. આ સમયે રત્નમાળાના માતાપિતા પણ તેની શોધખોળ કરતાં કસ્તાં ત્યાં આવી પહોંચ્યાં. તેમણે વિમળબંધના મુખેથી સંપૂર્ણ વૃત્તાંત યથાવત જાણીને આનંદની સાથે રત્નમાળાને વિવાહ ત્યાંજ કુમારની સાથે કરી દીધું. તથા સૂરકાન્તને અભયદાન આપી કલેશમુક્ત બનાવ્યું. પ્રત્યુપકારના રૂપમાં અથવા પોતાની ભકિત પ્રદર્શિત કરવાના અભિપ્રાયથી સૂરકાન્ત તે બન્ને મણિમૂલિકાઓને તથા વેશાન્ત
ત્પાદક ગુટીકાઓ કુમારને આપવાનો વિચાર કર્યો અને જયારે તે આવો વિચાર કરીને તે ગુટીકાઓ કુમારને આપવા લાગ્યો ત્યારે કુમારે તે ગુટીકાઓ લેવ માં પિતાની અનિચ્છા બતાવી. જ્યારે સૂરકાન્ત એ ગુટીકાઓ લેવાની કુમારની અનિચ્છા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩