Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८०
उत्तराध्ययनसूत्रे
अहो ! ईदृशममुं संसारं धिक् ! एवमुक्त्वा स स्वसुताय सुमित्राय राज्यं दत्वा दीक्षां गृहीतवान् । मुमित्रोऽपि मित्रेण सह नगरमागत्य कतिचिद् ग्रामान् लघुभ्रात्रे पद्माय ददौ । परन्तु दुबुद्धिः स पद्मस्ततो निर्गत्य कापि गतः । चित्रगतिरप्यन्यदा सुमित्रमापृच्छय स्वनगरं गतः। मुनिराज से निवेदन किया कि महाराज ! सुभद्राने जिस अपने पुत्रकी तरक्को के निमित्त इतना भयंकर अनर्थ किया उसका वह पुत्र तो इस समय यहीं पर है। बड़े दुःखकी बात है कि जीव अन्य के लिये इतना भयंकर अनर्थ करते हुए अपने भविष्यका कुछ भी ध्यान नहीं रखता है। और जिसके लिये इतना अनर्थ किया जाता है वह भी उसका कुछ साथ नहीं देता है। इस स्वार्थी एवं सारहीन संसार को धिक्कार है। इस प्रकार अपना हार्दिक मनोरथ केवली भगवान से प्रकट कर सुग्रीवने वहीं पर अपने सुमित्र पुत्र को राज्य का अधिपति घोषित कर स्वयंसंयम अंगीकार करलिया। सुमित्रने चित्रगति मित्र के साथ वहां से वापिस नगर में आकर अपने भाइ पद्म के लिये कितनेक ग्राम दिये, परन्तु दुर्बुद्धि पद्म लजित होकर वहां नहीं रहा-और छिपकर न मालूम कहां भागकर चला गया। चित्रगति भी कितनेक दिन अपने मित्र के पास रहकर फिर वहां से अपने नगर में मित्र से पूछकर आ गया। કે, મહારાજ ! ભદ્રાએ પોતાના પુત્રની તરકકીના નિમિત્તે આટલો ભયંકર અનર્થ કર્યો એનો એ પુત્ર તે આ સમયે અહીંયાં જ છે. ઘણું જ દુખની વાત છે કે, જીવ બીજાના માટે આ ભયંકર અનર્થ ઉભું કરીને પિતાના ભવિષ્યને કોઈ પણ વિચાર કરતા નથી–ધ્યાન રાખતા નથી. અને જેના માટે આવે અનર્થ કરવામાં આવે છે તે પણ તેને એવા સમયે કાંઈ પણ સાથ આપતું નથી. આવા સાર વગરના અને સ્વાથી સંસારને ધિક્કાર છે. આ પ્રકારનો પિતાનો હાર્દિક મનોરથ કેવળી ભગવાનની સમક્ષ પ્રગટ કરોને સુગ્રીવ રાજાએ ત્યાંજ પિતાના પુત્ર સુમિત્રને રાજ્યના અધિપતિ તરીકે જાહેર કરી પિતે દીક્ષિત થઇ ગયા. સુમિત્ર પોતાના મિત્ર ચિત્રગતિની સાથે ત્યાંથી નગરમાં પાછા ફરીને પિતાના ભાઈ પદ્મના માટે કેટલાક ગામ આપ્યાં. પરંતુ દુબુદ્ધિ પદ્મ લજજીત થવાથી ત્યાં ન રહ્યો. અને કોઈને કાંઈ કહ્યા સિવાય ગુપચુપ ક્યાંક ચાલ્યા ગયે. ચિત્રગતિ પણ કેટલાક દિવસ ત્યાં પિતાના મિત્ર બની ગયેલ સુમિત્ર રાજની સાથે રહીને પછીથી તેની રજા મેળવીને પિતાના નગરમાં પહોંચી ગયા.
उत्त२॥ध्ययन सूत्र : 3