Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૪૮
उत्तराध्ययनसत्रे
उपेक्षमाणः परिव्रजेत् = विहरेत् तथा प्रियमप्रियं च सर्वे तितिक्षेत=सहेत, न सर्वत्र सर्वत्रस्तु अभिरोचेत = नाभिलषेत न चापि पूजां गहीं च अभिरोचेत । एवं संयताचारः, अतस्तमपि तथैव कर्तुं प्रयतस्वेति भावः ॥ १५॥
1
ननु भिक्षोरपि किमन्ययाभावः सभवति येनैवं तद्गुणाः प्रोच्यन्ते ? यद्वा - एवमात्मानुशास्यते इत्याह-
मूलम्-
१४
अगं छंदा इह माणबेहिं, जे भावओ संपर्करेइ भिक्खूं | भयभेवा तत्थे उइंति भीमा, दिव्वों मस्सा अदुवा तिरिच्छा ॥ १५ ॥ परी सहा दुव्विसंहा अंगेगे, सीयंति जत्था बैहु कायरा नंरा । से' तत्थे पत्ते " नैं वहि भिक्खूं, संगामसीसे इवें नागर्तया ॥ १७ ॥ है कि वह परोक्त कुवचनों की तरफ जरा भि ध्यान नहीं दे सदा उस तरफ उपेक्षावृत्ति ही धारण करता रहे । तथा विहार आदि के अवसर में चाहे तो कोई मीठी वाणी बोले चाहे कोई कड़वी वाणी बोलेसाधु को चाहिये कि वह उसको शांति और आनंद के साथ सहन करे । अनेक जगह जाने पर भी किसी भी वस्तु के ममत्व से वह बंधे नही । अपनी प्रशंसा एवं निंदा में समभाव रखना चाहिये । यह संयत जन का आचार है। तू भी संयत है अतः तू भी इसी रूप से होने का प्रयत्न कर ॥१५॥
1
शंका- क्या भिक्षुजन में भी अन्यथाभाव की संभावना रहती है कि - जिससे इस प्रकार के उसके गुण कहे जा रहे हैं अथवा वह आत्मा को अनुशासित करें यह भी कहा जा रहा है। इस प्रकार इस शंका આત્મન્ સાધુનું ક`ન્ય છે કે તે પરોકત કુવચનેાની તરફ જરા પણ લક્ષ ન આપે. એના તરફ સદાને માટે ઉપેક્ષા વૃત્તિ જ ધારણ કરતા રહે, તથા વિહાર આદિના અવસરમાં ચાહે તે કાઈ મીઠી વાણી ખેલે, ચાહે કૈાઇ કડવી વાણી એલે. સાધુને માટે તે તે શાંતિથી અને આન ંદથી સહન કરવાનુ જ હાય છે. અનેક જગ્યાએ જવાનુ થતાં પણ કાઈ વસ્તુથી મમત્વભાવ ખાંધે નહિ, પેાતાની નિંદા અને પ્રશ'સામાં સાધુએ સમભાવ રાખવા જોઇએ. આ સાધુના આચાર છે કે તું પણ સાધુ છે. આથી તું પશુ એવા જ રૂપના થવાના પ્રયત્ન કર. ૫૧પા
શંકા—શુ' ભિક્ષુજનમાં પણ અન્યથી સભાવના રહે છે કે, જેનાથી આ પ્રકારના તેના ગુણુ કહેવામાં આવે છે, અથવા તે આત્માને અનુશાસિત કરે એ પણ
उत्तराध्ययन सूत्र : 3