Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७४
उत्तराध्ययनसूत्रे चरितोऽपि स मूर्छारहितो नाभूत् । ततः पोरैः सह राजा सुग्रीवस्तस्य गुणान् संस्मृत्य २ बहुशः क्रन्दितवान् । भद्रा राज्ञी तस्मीन्नेव काले ततः प्रपलाय्य क्वापि गता। तामपश्यन्तो जना एवं निश्चितवन्तो यद्राजकुमाराय भदैव विषमदात । अत एवास्मिन् विषमेऽपि समये सा न दृश्यते। पापात्मनां पापकृत्य लशुनगन्धवत्प्रकाशितं भवत्येव । सुमित्रकुमारविपत्तिशोकेन व्याकुलिते सान्तःपुरे सपरिजने सपोरे सुग्रीवनृपे देवादाकाशमार्गेण गच्छन् चित्रगतिः करुणं विलापशब्दं श्रुत्वा तत्रैवावतीर्णः । सर्व वृत्तान्तं ज्ञात्वा स मन्त्रापर आकर उपस्थित हुवा। मंत्र आदि द्वारा विविध चिकित्सा करने पर भी वह जब मूर्छा विहीन नहीं हुआ-तब सुग्रीव को बड़ी भारी चिन्ता हुई वह इसी अवस्था में उसके गुणों को याद कर २ के विलाप करने लगा। भद्रा रानी उस समय न मालूम भागकर कहां चली गई थी ! लोगों ने उस को घटना (विषदियाहुवा) स्थल पर नहीं देखा तो यह निश्चय कर लिया कि इसको उसने ही विषदिया है, इसी कारण वह इस आपत्ति के समय में भी यहां उपस्थित नहीं हुई है ! जैसे लहशुन की गंध छुपाने पर भी प्रकट हो जाती है उसी तरह पापियों का पापकृत्य भी छिपाने पर भी नहीं छिपता है वह तो सर्व समक्ष प्रकट होकर बोलता ही है। इसी समय भाग्यवशात् धन का जीव चित्रगति नाम का विद्याधर आकाशमार्ग से होकर कहीं जा रहा था। उसने ज्यों ही सुमित्रकुमार विपत्ति के शोक से व्याकुल होकर अन्तःपुर सहित, पुरवासी सहित, परिजन सहित करुण विलाप करते हुए सुग्रीव राजा के रोने के शब्द को सुना तो वह उसी समय आकाशमार्ग से वहीं पर उतरा। और रोने का હતે તે સ્થળે આવી પહોંચ્યા. મંત્ર આદિ દ્વારા દરેક પ્રકારની ચિકિત્સા કરવા છતાં પણ તેની મૂછ ન વળી ત્યારે સુગ્રીવને ઘણું ભારે ચિંતા થઈ અને તે આવી અવસ્થામાં એના ગુણોને યાદ કરી કરીને વિલાપ કરવા લાગ્યો. ભદ્રા રાણું એ સમયે ભાગીને કયાં ચાલી ગઈ હતી તેની કેઈને ખબર ન હતી. લોકોએ જ્યારે તેને આ સ્થળે ન જોઈ ત્યારે એ નિશ્ચય કરી લીધું કે, કુમારને એ ભદ્રા રાણીએ ઝહેર આપેલ છે. આ કારણથી જ તે આવા આપત્તિના સમયે પણ દેખાતી નથી. જેમ લસણની ગંધ છુપાવવા છતાં પણ છુપાવી શકાતી નથી તેવી રીતે પાપનાં પાપ કર્મો પણ છુપાવવા છતાં છુપાતાં નથી. એ તે બધાની સામે પ્રગટ થઈને બેલેજ છે. આ સમયે ભાગ્યવશાત ધનને જીવ ચિત્રગતિ નામને વિદ્યાધર આકાશ માથી કઈ જગ્યાએ જઈ રહેલ હતું. તેણે જ્યારે સુમિત્રકુમારની વિપત્તિના શેકથી વ્યાકુળ બનીને અન્તઃપુર તેમજ પુરવાસી તેમજ પરિજન સાથે
उत्त२॥ध्ययन सूत्र : 3