Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदिशना टीका अ. ८ काशीराजनन्दनबलदेवकथा
॥ अथ काशीराजनन्दनबलदेवकथा ॥ आसीद् वाराणस्याम नगर्या अष्टादशतीर्थकारारनाथशासनेऽग्निशिरवो नाम राजा। आस्तां तस्य जयन्ती शेषवती नाम्न्यौ द्वे महिष्यौ । तत्र जयन्ती देवी नन्दनं नाम सप्तमं बलदेवममूत, शेषवती च दत्ताख्यं सप्तमं वासुदेवम् । क्रमेण प्रवर्द्धमानौ तौ तारुण्यमुपागतौ। अनयोः शरीरोच्छ्रायः षड्विशति धनुः प्रमाणो बभूव । पित्रा दत्तराज्यो दत्तो नन्दनानुगतोऽभरतं साधितवान् । अर्द्धभरतसाम्राज्यश्रियमुपभुञ्जानो दत्तः षट्पञ्चाशत्सहस्रवर्षाण्यायुः परिसमाप्य पञ्च. मनरकपृथिव्यां समुत्पन्नः। नन्दनस्तु प्रत्रज्यां गृहीत्वा क्रमेण समुत्पन्न केवलज्ञानः पञ्चषष्टिसहस्रर्धागि आयुः परिसमाप्य मोक्षं गतः ।
॥ इति काशोराजनन्दनबलदेवकथा ॥
पट्टरानियां थीं। जयन्ती से नंदन नामके सप्तम बलदेव एवं शेषवती से दत्त नामके सप्तम वासुदेव इस प्रकार दो पुत्र हुए । क्रम क्रम से वृद्धिगत होते हुए ये दोनों तरुण अवस्था को प्राप्त हुए। इन दोनों के शरीर की ऊँचाई छाईस छाईस २६ धनुषथी। पिता से राज्य प्राप्त कर दत्तने अपने छोटे भाइ नन्दन को साथ लेकर भरतखंड के तीन वनखंडोंको अपने आधीन कर लिया। छप्पन ५६ हजार वर्षको अपनी आयु दत्तने अर्धचक्रवर्ती की लक्ष्मी को भोगने भोगने में ही समाप्त की । अन्त में वह तो मर कर पंचम नरक में पहुंचा तथा नंदनने दीक्षा लेकर केवलज्ञान प्राप्त करके पेंसठ ६५ हजार वर्षकी अपनी आयु समाप्त हो जाने पर मुक्ति श्री के लाभ से अपने जीवन को सफल बनाया ॥४९॥
જયંતિથી નંદન નામના સાતમા બળદેવ અને શેષવતીથી સાતમા દત્ત નામના વાસુદેવ આ પ્રમાણે બે પુત્રો થયા. ક્રમે કમે વધીને એ બન્ને તરૂણ અવસ્થાએ પહોંચવા એ બન્નેના શરીરની ઉંચાઈ છવ્વીસ ધનુષની હતી. પિતાના રાજ્યની પ્રાપ્તિ કરી દતે પોતાના નાનાભાઈ નંદનને સાથે લઈને ભરતખંડના ત્રણ ખંડેને પોતાના કબજે કરી લીધા છ૫ન હજાર વર્ષનું આયુષ્ય દત્તે અર્ધ ચક્રવતીની લહમીને ભગવવામાં જ પૂર્ણ કર્યું. અંતે તે મરીને પાંચમી નર્કમાં પહોંચ્યો. જ્યારે નંદને દીક્ષા લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિ શ્રીના લાભથી પિતાના જીવનને સફળ બનાવ્યું. જે ૪૯ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩