Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ एकोनविंशतितममध्ययनं प्रारभ्यते ॥ व्याख्यातमष्टादशमध्ययनम्, सम्प्रत्येकोनविंशतितमं मृगापुत्रकाख्यमारभ्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः। पूर्वस्मिन्नध्ययने भोगदित्यागः प्रोक्तः। भोगदित्यागादेव श्रामण्यमुपजायते। श्रामण्यं चापतिकर्मतया प्रशस्यतरं भवतीत्यप्रतिकर्मता इहाध्ययने वक्ष्यते, इत्यनेन सम्बन्धेनायातस्य अ. स्याध्ययनस्येदमादिमे मूत्रम्मूलम्-सुग्गीवे नयेरे रम्मे, काणणुजाणसोहिए।
राया य बलभद्देत्ति, मिया तस्सग्गमाहिंसी ॥१॥ छाया-मुग्रीवे नगरे रम्ये, काननोद्यानशोभिते । राजा च बलभद्र इति, मृगा तस्याग्रमहिषी ॥१॥
उन्नीसवां अध्ययन का प्रारंभ अठारवें अध्ययन का व्याख्यान हो चुका, अब उन्नीसवें अध्ययन का व्याख्यान प्रारंभ होता है। इस अध्ययनका नाम मृगापुत्रक है। इसका संबंध गत अठारहवें अध्ययन के साथ है, और वह इस प्रकार से है-वहां भोगद्धि का त्याग कहते हुए यह प्रकट किया है कि श्रामण्य इस भोग ऋद्धि के त्याग से ही होता है। तथा इस में जो प्रशस्यता अति प्रशस्तपना आता है वह रोगादि अवस्था में चिकित्सा नहीं करने रूप अप्रतिकर्मता से आता है। इसलिये इस अध्ययन में उसी अप्रति कर्मता का कथन मृगापुत्र को ले कर किया जायगा। इसलिये यहां मृगापुत्र के चरित्र को कहते हैं-'सुग्गीवे' इत्यादि.
ઓગણીસમા અધ્યયનનો પ્રારંભઅઢારમું અધ્યયન આગળ કહેવાઈ ગયું, હવે ઓગણીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ ઓગણીસમા અધ્યયનનું નામ મૃગાપુત્રક છે. આ અધ્યયનને સંબંધ આગલા અઢારમા અધ્યયનની સાથે આ પ્રકાર છે.-ત્યાં ભોગ ઋદ્ધિને ત્યાગ બતાવતાં એવું કહેવામાં આવેલ છે કે, શ્રમણ્ય આ ભોગ ઋદ્ધિના ત્યાગથી જ મેળવી શકાય છે, વળી આ ત્યાગમાં જે પ્રશસ્યતા-અતિપ્રશસ્તપણું આવે છે તે રોગાદિ અવસ્થામાં ચિકિત્સા ન કરાવવા રૂપ અપ્રતિકમતાથી આવે છે, માટે જ આ અધ્યથનમાં એ જ અપ્રતિકમતાનું કથન મૃગાપુત્રને અધિકાર લઈને કરવામાં આવે છે मारणे ही Fuपुत्रन यात्रिने ४ छ-"मुग्गिवे" त्यादि !
उत्त२॥ध्ययन सूत्र : 3