________________
६१८
उत्तराध्ययनसूत्रे तापेन=हा ! मया दुष्ठुकृतम् इत्येवं रूपेण पश्चात्तापेन युक्तः सन् स्वदौरात्म्यफलं ज्ञास्यति अनुभविष्यति । मरणसमयेऽतिमन्दधर्मस्यापि धर्माभिप्रायोत्पत्ति दर्शनादेवं कथनम् । यतश्च दुगन्मा अनर्थहेतुः, पश्चात्तापहेतुश्च, तस्मात् पूर्वमेव सा त्याज्येति भावः ॥४८॥ मुहंतु पत्ते-मृत्युमुखं तु प्राप्तः) मृत्यु के मुख मे प्राप्त होगा। मरण समय में अतिमंद धर्मवाले पाणी के लिये भी धर्म के अभिप्राय की उत्पत्ति देखी जाती है ! इसलिये एसा वहा गया है कि (पच्छाणु तावेण नाहिईपश्चात् अनुतापेन ज्ञास्यति) वह द्रव्यमुनि 'मैं ने बहुत बुरा किया' इस प्रकार के पश्चात्ताप से युक्त होकर मृत्यु के समय अपने दौरात्म्य के फल को जान सकेगा।
भावार्थ-यह द्रव्यलिङ्ग रूप दुरात्मा शत्रु से भी अधिक भयंकर काम करती है। कंठच्छेद करने वाला शत्रु एक ही भव में पर्यायका विघातक होने से दुःखदायी होता है परन्तु यह दुरात्मा तो इस जीवको भव २ में दुःख देनेवाली होती है। यह बात यह द्रव्यलिङ्गी मुनि उस समय जान सकेगा कि जब इसकी मृत्यु का अवसर उपस्थित होगा तभी यह "मैंने अच्छी बात नहीं की-बहुतबुरा किया जा इस दुरात्मता के पल्ल पडा रहा' इस प्रकार पश्चात्ताप करेगा। तात्पर्य यह है कि इस दुरात्मता का परिहार मोक्षार्थियों को सब से पहिले ही करदेना चाहिये । क्यों कि यह अनर्थ की हेतु एवं पश्चात्ताप की कारण है ॥४८॥ पत्ते-मृत्युमुखं तु प्राप्तः भृत्युना भुपमा भ२६४ समये गति में घमाणा પ્રાણી માટે પણ ધર્મના અભિપ્રાયની ઉત્પત્તિ જોવાય છે. આ કારણે એવું કહેવામાં माम छ , पच्छाणुतावेण नाहिई-पश्चात् अनुतापेन ज्ञास्यति ते द्र०यमुनि "भ' ઘણું જ ખરાબ કર્યું છે,” આ પ્રકારને પશ્ચાત્તાપ કરી મૃત્યુ સમયે પોતાના દુરાચારી કર્મના ફળને જાણી શકશે.
ભાવાર્થ-એ દ્રવ્યલિંગી દુરાત્મા શત્રુથી પણ અધિક ભયંકર કામ કરે છે. ગળું કાપનાર શત્રુ એકજ ભવમાં પર્યાયને વિઘાતક હોવાથી દુ:ખદાયી બને છે. પરંતુ આ દુરાત્મા તે આ જીવને ભવભવમાં દુઃખ આપનાર બને છે. આ વાત એ દ્રવ્યલિંગ મુનિ એ સમયે જાણી શકશે કે, જ્યારે એના મૃત્યુને સમય આવી લાગશે. ત્યારે તે “મેં આ સારૂં કામ નથી કર્યું ઘણું જ ખરાબ કર્યું કે આ દુરાત્મતાની જાળમાં પડી રહ્યો” આ પ્રકારને પશ્ચાત્તાપ કરશે. તાત્પર્ય એ છે કે, આ દુરાત્માને પરિવાર મેક્ષાથીઓએ સૌથી પહેલાં જ કરી લેવો જોઈએ. કેમકે, તે અનાથના હેતુ અને પશ્ચાત્તાપનું કારણ છે, ૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩