Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा
___४४३ भूतः सोऽभीचिकुमारः स्वपुराद्रुत निर्गत्य चम्पापुर्या स्वमातृष्वस्त्रीयस्य कूणिकस्य समीपे समागतः। कूणिकोऽपि भ्रातरमागतं वीक्ष्य ससम्मानं तं स्व. गृहेऽरक्षत् । स तस्मै विपुलां लक्ष्मी प्रदत्तवान् । अभिजित् सुखेन तत्रातिष्ठत् । स श्रावधर्म सुचिरं यथावत्परिपालितवान् । परन्तु पितृकृतं स्वापमान स्परन् तस्मिन् वैरं त्यक्तुं समर्थों नाभूत् । सोऽभिजित्कुमारः श्रावकधर्म बहूनि वर्षाणि परिपाल्य पितृवैरमनालोच्य पाक्षिकमनशनं कृत्वा मृतः पल्योपमायुर्महद्धिकोऽसुरदेवो भूत्वा समुत्पन्नः। ततश्युतोऽयं महाविदेहक्षेत्रे समुत्पद्य सिद्धि प्राप्स्यति ।
॥ इति श्रीमदुदायनराजर्षिकथा॥ और वहां से शीघ्र ही निकलकर वह अपनी मौसी के पुत्र कूणिक के पास चंपापुरी आ गया। कूणिक ने ज्यों ही अपने भाईको आया हुआ देखा तो उसने उसका खूब आदर सत्कार किया और हरतरह से उसकी सहायता करनेका दृढ संकल्प भी किया। कूणिक ने अभिजित को विपुल सम्पत्ति देते हुए श्रावक धर्म की आराधना करने में उसको खूब मदद पहुँचाई। अभिजित भी सुखपूर्वक वहाँ रहकर श्रावक धर्मकी यथावत् आराधना करने लगा। बहुत कालतक श्रावक धमकी आराधना करने पर भी अभिजितके हृदयसे पितकृत अपमानका दुःख नहीं निकला। बार २ उसको अपने पिता द्वारा हए अपमान की ही विशेष याद आती रही । इसलिये श्रावक धर्मकीसुचिर कालतक आराधना करने पर भी राज न मिलने से पिताके साथ वैर की आलोचना न करने के कारण से जब वह पाक्षिक अनशन करके मरा तो स्वर्ग में प्रल्योपम आयुका धारक महर्द्धिक देव हुआ। वहां से चवकर फिर यह मोक्ष जायगा ॥४८॥ બની ગયું. તે ત્યાંથી ઝડપથી નીકળીને પિતાની માસીના પુત્ર કૃણીકની પાસે ચંપાપૂરી પહોંચી ગયો. કૃણીને તેને પિતાને ત્યાં આવેલ જોઈને તેને ભારે આદરસત્કાર કર્યો, અને દરેક રીતે તેને સહાયતા કરવાને પણ દૃઢ નિશ્ચય કર્યો. કૃણકે અભિછતને વિપુલ સંપત્તિ આપીને શ્રાવક ધર્મની આરાધના કરવામાં તેને ખૂબ મદદ પહોંચાડી. અભિજીત પણ ત્યાં સુખપૂર્વક રહીને શ્રાવક ધર્મની યથાવત્ આર ધના કરવા લાગ્યા. ઘણું સમય સુધી શ્રાવક ધમની આરાધના કરવા છતાં અભિજીતના દિલમાંથી પિતાએ આચરણમાં મુકેલ વાતનું દુઃખ ન મટયું. વારંવાર તેને પિતા તરફથી કરાયેલા અપમાનની યાદ આવતી હતી. આથી શ્રાવક ધર્મની લાંબા સમય સુધી આરાધના કરવા છતાં પણ પિતાના કૃત્ય અંગેના વેરની આલેચના ન કરવાના કારણે જ્યારે તે પાક્ષિક અનશન કરીને મર્યો ત્યારે સ્વર્ગમાં પલ્યોપમ આયુષ્યવાળા મહર્થિક દેવ થયા ત્યા થી આવીને તે મેક્ષમાં જશે. કે ૪૮ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩