Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ. १८ महाबलकथा
४४९
भवोऽयं शत्रून् पराजित्य निष्कंटकं राज्यं करिष्यति । राज्ञो वचनं श्रुत्वा राज्ञी प्रभावती महता हर्षेण गर्भ सयत्नं पुपोष । अथ संप्राप्ते काले सा शुभलक्षणलक्षितमेकं दारकं प्रमूतवती । राजा च महता समारोहेण तजन्महोत्सकं कृतवान् । तस्य शिशोः 'महाबलः' इति नाम कृतवान् । स शिशुः पश्चाभिर्धात्रीभिाल्यमानः शिशुत्वमपनीय क्रमेण तारुण्ये पदं निहितवान् । एतदभ्यन्तरे सकलाचार्यात्सकलाः कलाः स्वायत्तीकृतवान् । तदनु तन्मातापितरौ महता महोत्सवे नैकस्मिन्नेव दिवसे समाहता दिशा श्रिय इवाष्टौ राजकन्यास्तं परिका राज्य करता है उसी प्रकार तुम से उत्पन्न होने वाला पुत्र भी शत्रुओं को परास्त कर सर्वोपरि होकर निष्कंटक राज्य करेगा । इस प्रकार पति के मीठे वचनों को सुनकर प्रभावती रानी अपने गर्भ की बडे ही आनंद के साथ प्रयत्नपूर्वक रक्षा करने लगी। गर्भ की पुष्टि होते २ जब नौ माह साढे सात दिन व्यतीत हो चुके तब प्रभावती ने प्रसूति के समय शुभ लक्षण युक्त एक पुत्ररत्नको जन्म दिया, राजाने बडे ही समारोह के साथ पुत्ररत्नका उत्सव मनाया। पुत्र का नाम महाबल रखा गया। लालनपालन के लिये राजाने पांच धायोंकी देखरेख में महाबल को रख दिया। धायमाताओं के द्वारा बडे ही प्रेम से लालित पालित होता हुआ महावल क्रमशःयुवा हुवा। इस अवस्था में उसने कलाचार्य से समस्त कलाओंका अभ्यास कर लिया। जब महाबल सब प्रकार से योग्य बन गया तब माता पिता ने भिन्न २ दिशाओं से आई हुई उनकी श्री जैसी आठ कन्याओं કરે છે. આ પ્રમાણે તમારી કૂખે ઉત્પન્ન થનાર પુત્ર પણ શત્રુઓને પરાસ્ત કરી સર્વોપરી બનીને નિષ્કટ રાજ કરશે. આ પ્રકારનાં પતિના મીઠા વચનોને સાંભળીને પ્રભાવતી રાણું પિતાના ગર્ભનું ઘણાજ આનંદની સાથે રક્ષણ કરવા લાગી. ગર્ભની પુષ્ટી થતાં થતાં જ્યારે નવ માસ સાડા સાત દિવસ પૂરા થયા ત્યારે પ્રભાવતીએ પ્રસૂતિના સમયે શુભ લક્ષણ યુકત એવા એક પુત્રને જન્મ આપ્યો. રાજાએ ઘણાજ સમારેહ સાથે પુત્ર જન્મને ઉત્સવ ઉજવ્યો. પુત્રનું નામ મહાબલ રાખવામાં આવ્યું. લાલન પાલન માટે રાજાએ પાંચ ધાવની દેખરેખ નીચે મહાબળને રાખે. ધાવ માતાઓ તરફથી ઘણુંજ પ્રેમપૂર્વક તેનું લાલન પાલન કરવામાં આવ્યું, વધતાં વધતાં મહાબલ ક્રમશઃ યુવાવસ્થાએ પહોંચ્યો. એ સમય દરમ્યાન તેણે કલાચાય પાસેથી વિવિધ પ્રકારની કળાઓ શીખી લીધી. આ રીતે જ્યારે મહાબલ સઘળી રીતે એગ્ય થયો ત્યારે માતા પિતાએ જુદા જુદા રાજાની આઠ કન્યાઓ સાથે તેનું
૫૭
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩