Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३२
उत्तराध्ययनसूत्रे उदायनो नगराकारं स्कन्धावारं न्यवेशयत् , धूलिप्राकारं निर्माप्य स्वानुयायिनो दशभूपान् रक्षायै नियुक्तवान् । तत्र वाणिज्यार्थ बहवो वणिजोऽपि न्यबसन् । दशभी राजभी रक्षितत्वाल्लीकास्तच्छिविरं दशपुरमितिनाम्ना व्यपदिष्टवन्तः । राजा उदायनो भोजनादिना चण्डप्रद्योतं स्वतुल्यमरक्षत ।
___अथान्यदा पर्युषणपर्वमु साम्वत्सरिको दिवसः समागतः । राजा उदायनः पौषधमकरोत् । भूपकारस्तदाज्ञया चण्डप्रद्योत पृष्टान्-राजन् । किमद्य भोक्ष्य ते भवान् ? सोचिन्तयत्-नूनमद्य मां विषदानेन मारयिष्यति । नोचेदकृतपूर्वोऽयं प्रश्नोऽद्य कथं क्रियते ? इति चिन्तयित्वा स सूपकारमुवाच-अकृतपूर्वोऽयं प्रश्नो. अपने सैनिक को नगर के आकार में स्थापित कर दिया, अर्थात् सैन्य को विभक्त कर नगर के आकार में बसा दिया। तथा वहीं पर धूलि का प्राकार खडा करवाकर दश राजाओं को रक्षा के लिये नियुक्त कर दिया। बहुत से वणिकजन भी व्यापार के निमित्त इस में आकर बस गये । इस नगर का नाम दश राजाओं द्वारा रक्षित होने की वजह से दशपुर पड गया। राजा उदायनने साथ में लाये हुए चण्डप्रद्योतन का आदरसत्कार करने में कोई कमी नहीं रखी, अपने तुल्य ही उसकी रक्षा की।
एक दिन पर्युषणपर्व में संवत्सरी के दिन राजा उदायनने पौषध किया। तब रसोइयेने उदायन की आज्ञा से चण्डप्रद्योतन से पूछाराजन् । आज आप क्या खावेंगे? रसोइयेके इस प्रश्न को सुनकर चण्डप्रद्योतनने मन में विचार किया-आज निश्चय से ये लोग मुझे विष देकर मार डालना चाहते हैं। नहीं तो इस प्रश्न के करने की आज क्या અર્થાત સિન્યને અલગ અલગ સ્થળેએ નગરમાં વસાવી દીધું. અને એ સ્થળે માટીથી એક મકાન તૈયાર કરાવીને દસ રાજાઓને એના રક્ષણ માટે નિયુકત કર્યા. આ પ્રકારે સિન્યના વસવાટથી વેપાર માટે કેટલાક વેપારીઓ પણ ત્યાં આવીને વસ્યા. આ નગરનું નામ દસ રાજાઓના રક્ષણ તળે રખાયેલ હોવાથી દસપુર એવું પડયું. રાજા ઉદાયને પિતાની સાથે પકડીને લાવેલા ચંડપ્રદ્યોતનને આદર સત્કાર સારી રીતે કરવામાં કોઈ જાતની ઉણપ ન રાખી, તેમ જ પિતાની માફક તેની રક્ષા કરી.
એક દિવસે પર્યુષણ પર્વથા સંતત્સરીના દિવસે રાજા ઉદાયને પિષધ કર્યું. ત્યારે રસોયાએ ઉદાયનની આજ્ઞાથી ચંડપ્રદ્યોતનને પૂછયું-રાજન ! આજે આપ શું જમશે? રસોયાને આવો પ્રશ્ન સાંભળીને ચંડપ્રદ્યોતને મનમાં વિચાર કર્યો, આજે નિશ્ચયથી ઝેર આપીને આ લેકે મને મારી નાખવા ચાહે છે. નહીંતર આ પ્રશ્ન
उत्त२॥ध्ययन सूत्र : 3