Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १८ उदायनराजकथा गत्वैवमचिन्तयत्-यदि स्वपुत्रायाभिजिते राज्यं ददामि, तदाऽसौ तत्र मूच्छितो न शक्ष्यत्यात्मकल्याणं साधयितुम् । ततः स जन्मपरम्पराभिर्बद्धो बहुकालपर्यन्तं भवे भ्रमिष्यति । तस्मादिदं राज्यं पुत्राय नो दास्यामि ! इति स्वपुत्राय निवेद्य राजा केशिनामकं स्वभागिनेयं राज्ये संस्थाप्य केशिना कृतदीक्षोत्सवो राजा उदायनो भगवतोऽन्ति के प्रवज्यां गृहीतवान् । गृहीतप्रवज्यो मुनिरुदायनोऽतिदुष्करैर्मासोपवासरूपैस्तपोभिः कर्मणां कायस्य च शोषणं कुर्वन् विहरतिस्म । पारणास्वन्तपान्ताहारमाहरतस्तस्य शरीरे रोगः समुद्भुतः। तं रोगं उदायन ! शुभकार्य में विलम्ब नहीं करना चाहिये । प्रभुके इस आदेशको पा कर उदायन घर पर आये और विचार करने लगे कि-यदि मैं पुत्र अभिजित को राज्य देता हूं तो वह इसमें मूञ्छित हो जावेगा -अतः आत्मकल्याण से विमुख बनकर वह इस संसार में बहुत कालतक जन्म मरण ही करता रहेगा-इसलिये पुत्रको न देकर यह राज्य भागिनेय-भानेज को देना चाहिये। इस प्रकार के विचार को अपने पुत्र अभिजित के समक्ष प्रकट करते हुए उदायनने राज्य पर केशी नामके भागिनेय-भानेजको स्थापित कर दिया। और स्वयं जाकर वीर प्रभुके पास दीक्षा धारण करली । उदायन का दीक्षा महोत्सव केशी ने किया। राजा उदायनने मुनि हो कर अतिदुष्कर मासोपवासरूप तपों द्वारा कर्मों का एवं शरीरका शोषण करते हुए विचरने लगे। जिन दिन पारणा का दिन होता था उस दिन के अंत प्रान्त आहार ले ते थे। इसलिये उनके शरीरको रोगोंने घेर लिया। પ્રભુએ કહ્યું-ઉદાયન ! શુભકાર્યમાં વિલંબ કરવો ન જોઈએ. પ્રભુને એ આદેશ મળતાં ઉદાયન પિતાના મહેલમાં આવ્યું અને વિચારવા લાગ્યું કે, જે હું પુત્ર અભિજીતને રાજ્ય સેંપું તે તે તેમાં આસક્ત બની જશે. અને એ કારણે આત્મકલ્યાણથી વિમુખ બની તે આ સંસારમાં ઘણા કાળ સુધી જન્મ મરણના ચકકરમાં ફસાયેલા રહેશે.
આ કારણે પુત્રને રાજ્ય ન આપતાં આ રાજ્ય ભાણેજને આપી દેવું જોઈએ. આ પ્રકારને વિચાર પિતાના પુત્ર અભિજીત સમક્ષ પ્રગટ કરીને ઉદાયને રાજ્યગાદી પોતાના કેશી નામના ભાણેજને સુપ્રત્ કરી. અને પિતે વીર પ્રભુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી ઉદાયનને દીક્ષા મહોત્સવ કેશીએ કર્યું. રાજા ઉદાયને મુની બનીને અતિ દુષ્કર એવા માસ ઉપવાસરૂપ તપેદ્રારા કર્મોનું અને શરીરનું શોષણ કરતાં કરતાં વિચરવા માંડયું. જે દિવસે પારણાનો દિવસ થતો હતો તે દિવસે તેઓ અન્નપ્રાન્ત આહાર લેતા હતા. આથી એમનાં શરીરને રોગોએ ઘેરી લીધું. રોગને શાન્ત કરવા માટે ગ્રામાનુગ્રામ
उत्त२॥ध्ययन सूत्र : 3