Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३८
उत्तराध्ययनसूत्रे प्रशमयितुम् उदायनमुनि मानुग्राम विहरन वीतभयपत्तनं प्रचलितः। उदायनमुनिर्वीतभयपत्तने समायातीति वृत्तान्तं श्रुत्वा निष्कारणवैरिणो दुष्टामात्याः के शिनृपमेवमूचुः-स्वामिन् । भवन्मातुलः परिषहान् सोढुमशक्तो राज्यं लिप्सुरत्र समागतः। तस्माद् भवान् तस्य विश्वासं कर्तुं नाहति । केशीमाह-राज्यं तु तस्यैवास्ति । स चेत्तद् गृह्णाति, गृह्णातु, किं तेन मम ! धनस्वामी चेत् स्थापित धनं गृह्णाति, तत्र वणिक् पुत्रस्य कोपो वृथैव । दुष्टमन्त्रिणः प्रोचुः-स्वामिन् ! नायं क्षत्रियाणां धर्मः ! क्षत्रिया हि जनकादपि प्रसह्य राज्यं गृह्णान्ति। अतो रोगोंको शांत करने के लिय ग्रामानुग्राम विहार करने वाले मुनिराज उदायनने वीतभयपत्तन की और विहार किया जब लोगों को यह खबर हुई कि उदायन मुनि वीतभयपत्तन पधार रहे हैं तो निष्कारण वैरी दुष्ट मंत्रियोंने केशी नृप से ऐसा कहा कि-महाराज ! आपके मामाजी उदायन मुनि परोषहों को सहन करने में असमर्थ होकर अब राज्यकी लालसा से यहां पधार रहे हैं। इसलिये उनके यहां आने पर आप उनका विश्वास नहीं करना। मंत्रियोंकी यह बात सुनकर केशी राजाने कहा-भाई ! राज्य तो उन्हीका है यदि वे इसको लेना चाहते हैं तो ले ले। इसमें मुझे कोई हानि नहीं है। धन स्वामी यदि अपने स्थापित धनको पीछा वापिस मांगता है, तो इसमें वणिग पुत्र का कुपित होना मूर्खता है। सुनकर दुष्ट-मंत्रियोंने कहा स्वामिन् ! यह वणिक जनोंके बात तो है नहीं-यह तो क्षत्रियों की है-क्षत्रियोंका यह धर्म नहीं है कि वे प्राप्त राज्य को वापिस पुनः लौटादें । क्षत्रिय तो अपने पितासे વિહાર કરવાવાળા મુનિરાજ ઉદાયને વીતભય પાટણ તરફ વિહાર કર્યો જ્યારે લોકોને આ ખબર મળ્યા કે ઉદાયન મુનિ વીતભય પધારી રહ્યા છે તો કારણ વગરના વેરી દુષ્ટ મંત્રીઓએ કેશી રાજાને એવું કહ્યું કે, મહારાજ ! આપના મામા ઉદાયન મુની પરીકહને સહન કરવામાં અસમર્થ બનવાથી તેઓ હવે રાજ્યની લાલસાથી અહીં પધારી રહ્યા છે. આથી એમના અહીં આવવાથી આપ તેમને વિશ્વાવ કરશે નહીં મંત્રીઓની આ વાતને સાંભળીને કેશી રાજાએ કહ્યું, ભાઈ! રાજ્ય તે એમનું જ છે જે તેઓ લેવા ઈછે તે લઈ લે. આમાં મને કઈ વાંધો નથી. ધન સ્વામી પિતાના મૂકેલાસેપેલા ધનને જે પાછું માગે તે વણિક પુત્રને ક્રોધ કરે તે મૂર્ખતા છે. આવું સાંભ
ને દુષ્ટ મંત્રીઓએ કહ્યું, સ્વામીન ! આ વણિક જનેની વાત નથી. આ વાત તે ક્ષત્રિની છે. ક્ષત્રિનો એ ધર્મ નથી કે, પિતાને મળેલા રાજ્યને તે પાછું આપી દે. ક્ષત્રિય તે પોતાના પિતાની પાસેથી પણ બળાત્કારે રાજ્ય આંચકી લે છે. આથી
उत्त२॥ध्ययन सूत्र : 3