Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे यत्र जगद्गुरुभंगवान् वर्द्धमानस्वामी विहरति । ते च नृपादयोऽपि धन्या ये भगवतोऽमृतमयीं वाणीं श्रुत्वा पवजन्ति, श्रावकधर्म वा स्वीकुर्वन्ति। तच्चेद् वीरप्रभुः स्वचरणकमलाभ्यामिदं वीतभयपुरं पवित्र येत्तदाऽहं तदन्तिके दीक्षां गृहीत्वा स्वजन्मनः साफल्यं कुर्याम् । भगवान् महावीरोऽपि तचिन्तितं ज्ञात्वा चम्पापुरीतः प्रचलितो वीतमयपत्तनोद्याने समवसृतः। भगवन्तं समागतं श्रुत्वा राजा उदायनो भगवतः समीप समागत्य तं प्रणम् तदुपदिष्टं धर्म च श्रुत्वा न्यवेदयत-भदन्त । राज्यं पुत्राय दत्वा भवदन्तिके प्रवजितुं यावदागच्छामि, कृपापरायणर्भवद्भिस्तावदिहैव स्थातव्यम् । भगवानाह-देवानमिय ! अस्मिन् शुभे कमगि विलम्ब मा कृथाः। ततो राजा उदायनो भगवन्तं जिनं नत्वा स्वगृहं जिनमें जगदरु वर्धमान स्वामी विहार करते हैं। तथा वे नृपादिक भी धन्य हैं जो प्रभुकी अमृतमयी वाणी सुनकर दीक्षा ग्रहण कर लेते हैं। अथवा श्रावकके व्रत लेते हैं। यदि वीर प्रभुका आगमन इस वीतभय-पत्तन नगर में हो जाय तो मैं भी उनसे दीक्षा ग्रहण कर अपने जन्मको सफल बनालूं। भगवान् महावीर प्रभुने उदायन के इस विचार को अपने ज्ञान द्वारा जानकर चम्पापुरी से विहार कर ग्रामानुग्राम विचरते हुए वे वीतभयपत्तन के उद्यानमें आ पहुँचे। जब उदायन को प्रभुका आगमन ज्ञात हुआ तो वे भगवान के समीप आये और वंदना एवं पयंपासना कर बैठ गये। प्रभुने धर्मका उपदेश दिया-उसको सुनकर उदायनने प्रभु से निवेदन किया-भदन्त ! जबतक मैं पुत्रको राज्य देकर आपके पास दीक्षित होने के लिये आता हूं तबतक दयाकर आप यहीं पर विराजें रहें। उदायन की बात सुनकर प्रभुने कहा અને દ્રોણ આદિવાળા માણસો ધન્ય છે કે, જ્યાં જગતગુરૂ વર્ધમાન સ્વામી વિહાર કરે છે. તથા એ નૃપાદિકને પણ ધન્ય છે કે, જે પ્રભુની અમૃતમય વાણી સાંભળીને દીક્ષા ગ્રહણ કરે છે. અગર તો શ્રાવકનું વ્રત ચે છે. જે વીર પ્રભુનું આગમન આ વીતભય પાટણમાં થઈ જાય તે હું પણ તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરીને મારૂં જીવન સફળ કરી લઉં. ભગવાન મહાવીર પ્રભુએ ઉદાયનના આ વિચારને પિતાના જ્ઞાન દ્વારા જાણીને ચંપાપુરીથી વિહાર કરી. ગ્રામનુગ્રામ વિચરણ કરતાં કરતાં વીતભય પાટણના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. જ્યારે ઉદાયનને પ્રભુના આગમનને ખબર મળ્યા ત્યારે તે ભગવાનની પાસે આવીને વંદના અને પર્ય પાસના કરીને બેસી ગયા પ્રભુએ ધર્મને ઉપદેશ આપ્યા. આ સાંભળીને ઉદાયને ભગવાનને નિવેદન કર્યું - ભગવાન ! જ્યાં સુધી હું મારા પુત્રને રાજ્યસન સુપ્રદ કરીને દીક્ષા લેવા માટે આપની પાસે આવું ત્યાંસુધી આપ અહીં જ બીરાજમાન રહે. ઉદાયનની વાત સાંભળીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩